________________
wટી. શાવિકા.
(૩૧૧) તમારું કહેવું છે કે યુક્ત છે, પણ આજે તે અમે તીર્થ નિવાસ કર્યો છે, તેથી તમારા અતિથિ શી રીતે થઈએ?”
તેમની આવી વૃતિથી અધિક ખુશી થએલા અભયકુમારે કહ્યું. “ ઠીક ત્યારે આવતી કાલે પ્રાત:કાળે તમે મારા મેમાન અવશ્ય થજે. ”
એક ક્ષણમાત્રમાં પ્રાણ પિતાને જન્મ પૂરું કરે છે, તે પછી હું પ્રાત:કાળે આમ કરીશ ને તેમ કરીશ એમ સદ્દબુદ્ધિવાળો મનુષ્ય કેમ બેલે?” પેલી શ્રાવિકા બેલી.
“ આજે તે ત્યારે હવે તેમ થાઓ, આવતી કાલ ફરીને હું આમંત્રણ કરીશ.” એમ કહી અભયકુમારે તેમને વિદાય કરી. ભગવાનનાં દર્શનસ્તુતિ કરી પોતાને ઘેર ગયે.
બીજે દિવસે અભયકુમારે તેમને નિમંત્રણ કર્યું. ઘર દેરાસરમાં દર્શન કરાવી, ભેજન કરવી વસ્ત્રાભૂષણથી તેમને સત્કાર કર્યો. સારી રીતે સંતેષ પમાડી તેમને વિદાય કર્યો.
એક દિવસે તે કપટી શ્રાવિકાએ અભયકુમારને નિમં ત્રણ કર્યું. તેના નિમંત્રણને માન આપી અભયકુમાર તેમના ઉતારે ગયે. તે કપટી વિકાએ અનેક રીતે તેની ભક્તિ કરી. ચંદ્રહાસ મદિરાથી યુક્તિ જળનું પાન કરાવ્યું, જેથી અભયકુમાર જમીને તેને ત્યાંજ તત્કાળ સૂઈ
ગયે-નિદ્રાને વશ થઈ ગયે; કારણ કે નિદ્રા એ મદ્યપાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com