________________
-
---
સમર્પણ. ||
સ્વ. બેન સુરજ બેન,
ના
તમારા જેવાં ભદ્રિક-સરલ સ્વભાવી ધર્મશ્રદ્ધાળુ, વયેવૃદ્ધ માતુ તુલ્ય બેનને આપના સુપુત્ર શેઠ મગનલાલ ઠાકરસીની સહાનુભૂતિથી આ પુસ્તક અર્પણ કરવાને પ્રસંગ પ્રાપ્ત થતાં આ પુસ્તક આપને સમપી આનંદિત થાઉં છું અને આપના આત્માની પરમ શાંતિ ઈચ્છું છું.
ના,
પ્રકાશક,
ડાયાત્રાધામ ---
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com