________________
પ્રકરણ ૩૫ મુ રત્નકાંબલ.
અન્યદા રાજગૃહ નગરમાં કાઇ પરદેશી વ્યાપારીઓ રત્નક બલ લઈને વેચવાને આવ્યા. તેએ શ્રેણિક નરપતિ પાસે આવ્યા, પણ તેની કિંમત અધિક હાવાથી શ્રેણિક મહારાજે ખરીદી નહિ. તેઓ ક્રૂરતા કરતા શાલિભદ્ર શેઠને ઘેર ગયા. ત્યાં ભદ્રા શેઠાણીએ એમની પાસેથી સેાળે રત્નક મલે માં માગ્યા દામ આપીને ખરીદ્દી લીખી. એકેક રત્નક ખલના એ એ ટુકડા કરી શાલિભદ્રની ખત્રીસે વહુઓને આપી દીધી. એ વહુએએ તે રત્નક'ખલા શરીરે ખુ ંચવાથી પગ લુછીને નિર્મા લ્ય કરી દીધી.
•
શ્રેણિક મહારાજ પાસેથી રત્નક બલવાળા પાછે ફરવાની ખબર ચેલણા રાણીને પડતાં તેણે તરત જ શ્રેણિકને કહ્યું કે: “ મારે માટે એક રત્નકખલ લાવી આપે. ”
મગધપતિએ રત્નકબલના વ્યાપારીઆને મેલાવ્યા અને તેમની પાસે એક રત્નક બલની માગણી કરી. તે વારે વ્યાપારીઆએ જવાબ આપ્યું કે- દેવ ! રત્નક અલે। તા અધી વેચાઇ ગઇ.
66
""
વ્યાપારીઓની વાણી સાંભળી શ્રેણિક આશ્ચર્ય પામ્યા. “ આહા ! એટલી વારમાં બધી વેચાઇ ગઇ. એકાદી ખરીદવાના પશુ હું વિચાર કરતા હતા, ત્યારે એટલી વારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com