________________
નંદિષણ.
(૨૧.), સેની હતો તે રીતે બધા પામે નહિ. તેને બંધ કરવામાં બહુ વખત થઈ ગયે મધ્યાહુ સમય થવા આવ્યું હતું. રસોઈ તૈયાર થયેલી હોવાથી વેશ્યાએ દાસીને બોલાવા મોકલી પણ પિતાને અભિગ્રહ હોવાથી તે જમવાને ઉઠયા નહિ. અનેક પ્રકારની વાણુની યુક્તિવડે તે સોનીને પ્રતિબંધ કરવા લાગ્યા.
દાસીએ ફરીને આવીને કહ્યું: “રાઈ ઠરી જાય છે, બાઈસાહેબ આપની રાહ જુએ છે માટે જમવા પધારે?”
દાસીની વાત નંદીષેણે લક્ષ્યમાં લીધી નહિ. એણે તે સનીને પ્રતિબોધ કરવાનું કામ ચાલુ જ રાખ્યું. રસોઈ ટાઢી પડી ગઈ. વારંવાર ગરમ કરવા છતાં પણ જ્યારે રસોઈ ઠંડી પડતી ગઈ ત્યારે વેશ્યા પોતે નદીષેણુ પાસે આવી બોલવા લાગી “ સ્વામી! જે રસે કરેલી તે તે ઠંડી પડી ગઈ છે તે પાછી ફરીને બીજી વાર તૈયાર કરી છે તે હવે તે ચાલે. વિલંબ ના કરે.”
વેશ્યાના જવાબમાં નંદીષેણ બેલ્યા. “મારી પ્રતિજ્ઞા પ્રમાણે આજે આ દશ માણસ બધ પામતો નથી, માટે એ બોધન પામે ત્યાં લગી હું આવીશ નહી.”
ત્યારે આપ જ દશમાં થઈ જાવ.” વેશ્યાએ હસતાં હસતાં કહ્યું.
“ તથાસ્તુ. તારી ઈચ્છા પ્રમાણે હું જ દશમે થઈશ
ત્યારે! નંદીષેણે ઉભા થઈને મુનિવેશ પહેરવા માંડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com