________________
-નર્દિષણ.
(૨૧૩ )
પ્રિયતમ ! મને તજીને કયાં જાઓ છે? શું સાધુઓ આવા નિષ્ઠુર હોય છે ? મારા ઉપર જરા તા દયા લાવા.
""
પ્રમદાના કામલ ૨૫થી મુનિની વાસનાને અધિક ઉત્તેજન મળ્યુ. એમની રગે રગે મદનની પીડા સક્રમવા લાગી, રામે રામે વિષયનું વિષ પ્રસરવા લાગ્યું, વેશ્યાના હાવભાવ, પ્રીતિથી મુનિ ક્ષેાભ પામવા લાગ્યા. એ વિષની પીડાથી એમનું મન ડામાડાળ થયું. અરે ! શું ત્યારે આ અમૂલ્ય રત્ન તજી દઈ ચારિત્રની વિરાધના કરૂં ત્યારે ? હા ! આ તા ધ`સંકટ આવ્યું. અરે પ્રભુ ! આ ખલા મને કાં વળગી ! આ પાયમાંથી હવે ખચવાના કાઈ માર્ગ ક્યા પાપના ચેગે આ મકાનમાં મારા પ્રવેશ થયા ? ” મુનિ
પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
“સ્વામી ! કહા, અમે તે કહેા. મારા પૂર્વના ભાગ્યચેગે જ આપ મારે ત્યાં પધાર્યાં છે. હવે હું તમને જવા દઉં ? આવા અણુમેલ રત્નને હું જવા દઉં નહિ. આપ મને તજીને ન જશે. ” વેશ્યાએ આજીજી કરવા માંડી.
ફીને એક વાર વધુ સાધુએ પ્રયત્ન કરવા માંડ્યો. અથો વેશ્યાને છુટી કરી મુનિ આગળ ચાલવા લાગ્યા. “ હા ! પ્રાણનાથ ! પ્રાણનાથ ! ” કરતી વેશ્યા ભૂમિ ઉપર તુટી પડી. પ્રીતિના તાર તુટી જતા જોઈ મુચ્છિત થઇ ગઇ.
મુનિએ પાછા ફરીને જોયુ તા વેશ્યાને તડકુંતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com