________________
(૨૦) હાથીખાનાની પર્ણકુટીઓને આ લગાવી અભયકુમાર પણ શાંત કદમે ડગલાં ભરતા ભગવાનને વંદન કરવાને ચાલ્યા.
મગધપતિવીર ભગવાનને વંદન નમસ્કાર કરીને દેશના સાંભળવા બેઠો. દેશનાને અંતે સમય મળતાં મગધરાજ શ્રેણિકે ભગવાનને પૂછ્યું “ પ્રભુ! શેલણા સતી છે કે અસતી?”
“રાજન્ ! તારી ધર્મપત્ની ચલણ મહાસતી છે, શીલ અલંકારથી સુશોભિત છે તેથી એ સ્ત્રી ઉપર કાંઈ શંકા લાવીશ નહિ.” ભગવાને કહ્યું.
' “ ત્યારે રાતના સ્ત્રી પેલા શબ્દો બેલી તેને પરમાર્થ શું! પ્રભુ” રાજાએ શંકાનું નિવારણ કરવા પૂછયું. - “ગઈકાલે અહીંથી જતાં શીત પરીસહને સહન કરતા ઉદ્યાનમાં રહેલા પેલા મુનિને જોઈ તમે દંપતીએ વંદન કર્યું. નિશા સમયે નિદ્રામાં એવી ઠંડીને સમયે રાણીને તે મુનિ યાદ આવ્યા, જેથી એને લાગ્યું કે આટલી સગવડતાં છતાં અમને આહ્વી ઠંડી લાગે છે ત્યારે વસ્ત્ર વગરના તે સુનિની અત્યારે શું સ્થિતિ હશો ? મુનિ સંબંધી વિચાર આવતાં ચેલણાના મુખમાંથી એ શબ્દો નીકળી પડયા.” ભગવાનના ઉપર પ્રમાણેના શબ્દ સાંભળી શ્રેણિક ભગવાનને નમસ્કાર કરીને નગરમાં જવાને દેડત ચાલ્યા.
. એના હૈયામાં ધ્રાસકે હતે “અરરર ! ચલણા મહા
સતી છે. એવી મહાસતી ઉપર નાહક મેં અનિષ્ટની ચિંતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com