________________
પ્રકરણ ૨૨ મુ, સત્યને માગે.
મગધરાજ શ્રેણિકને જૈન ધર્મ ઉપર આસ્તે આસ્તે પ્રેમ થવા લાગ્યા. પેાતાના ગુરૂઓની રીતભાત જૈન સાધુઓની રીતભાત, ક્રિયા પ્રવૃત્તિ વગેરેની જ્યારે એકાંતે સરખામણી કરતા ત્યારે જૈન સાધુએમાં એમને વિશેષ જ્ઞાન દેખાવા માંડયું. એ . આચારવિચારા, એમનું અપૂર્વ જ્ઞાન, ધ્યાન, લેાકાત્તર કરણી અદ્વિતીય હતાં. મગધરાજનું મન સમુદ્રમાં વહાણની જેમ ડાલાયમાન થવા લાગ્યું. “ ખચીત, સત્ય શું હશે ? શું ત્યારે આજસુધી હું ભ્રમણામાં જ કુટાચા મે જે વસ્તુઓ સત્ય માની હતી તે શું માત્ર સત્યના દભરૂપે હતી? એ તે સત્ય જ કે બૌદ્ધ સાધુઓ કરતાં જૈન મુનિઆમાં કઇંક વિશેષતા હતી. હાય છે. ગમે તેવા પણ આ આન્દ્રે ધમ તા નવીન ત્યારે આ જૈન ધર્મ પૂરાણેા તે હુવે મને યાદ આવે છે. મારા માતાપિતા પણ જૈનધર્મી હતા, પાર્શ્વ નાથનાં એ શ્રાવક હતાં; પણ શુદ્ધ દેવનાં સમાગમમાં આવી કુલપર પરાએ આવતા ધને મેં તિલાંજલી આપી, એ ઠીક કર્યું નહિ. એ ધમ ની મહત્તા, એમના સાધુઓમાં પણ મને તે કંઇક બીજાએ કરતાં વિશેષ મહત્તા લાગે છે. માર્ગ ભૂલેલાને પણ ભવિતવ્યતાને ચાગે શુભ માગ જડે છે, મને પણ જાણે એમ જ થતું હોય ને શુ? ”
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com