________________
એક વાર ફરીને.
(૧૭) - રાજપુરૂષ સાથે મુનિ રાજાની ભોજનશાળામાં ગયા. મુનિને આવતા જોઈ રાજા ઉભે થયે. એમનું બહુમાન સત્કાર કરી માંસાદિકથી યુકત પેલું ક્ષીરાદિક ઉત્તમ ભેજન વહેરાવવા લાગ્યો. જ્ઞાનદ્રષ્ટિથી ભજનને અભક્ષ્ય અને માંસાદિક દેથી યુક્ત જાણ મુનિએ રાજાને કહ્યું. “હે રાજ! આ ભેજન અમારે યોગ્ય નથી.”
પ્રભે! ક્ષીરાદિક જેવું પરમાન્ન ભજન પણ આપ અગ્ય કહે છે એ તે નવાઈ!” રાજાએ સાધુની કસોટી કરવા માંડી.
“રાજન ! અમે તે નિર્દોષ આહારને ગ્રહણ કરનારા છીએ; જ્યારે આ તમારું ભેજન તે દેષયુક્ત છે.”
મુનિવર ! અમારું ભોજન આપને દેલવાળું લાગતું હેય તે એના દોષ પ્રગટ કરે? રાજાને ઘેર નીપજેલું અન્ન તે યુદ્ધજ હેય?
રાજન! તમોએ કરાવેલું કૃત્ય તમે પોતે જાણે છે છતાં શા માટે કપટ કરો છો? તમને એ ગ્ય નથી.” સાધુએ કહ્યું.
“મેં કરાવેલું છે. મહારાજ! કહે સ્પષ્ટ કહે તે મેં શું કરાવેલું છે? આ ભેજનમાં શું દોષ છે? રાજાએ મુનિનું શાન જાણવાને પૂછયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com