SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ અને તેમને ધર્મ (૧૦૩) ભગવન્! એ સ્વતંત્ર વિચાર ધરાવતી રાજદુહિતાને બળાત્કારે ફરજ પાડી ધર્મ મનાવે, તે મને અણગમતી વાત છે. સર્વ સ્ત્રીઓમાં એ મારે પ્રાણથી પણ અધિક છે. એનું દિલ દુઃખવવું એ શું મને ઉચિત છે?” રાજાએ પિતાને વિચાર કો. તે ત્યારે એને પ્રીતિથી સમજાવ! પણ કઈ બી રીતે એને આપણા ધર્મમાં લાવી બુદ્ધની શિષ્યા તે બનાવ!” ઠીક છે ભગવન્! આપને જ્યારે આ આગ્રહ છે તે હું એ માટે અવશ્ય પ્રયત્ન કરીશ.” રાજાએ બુદ્ધના વચનને અનુમતિ આપી. અસ્તુ ! તારો પ્રયત્ન સફલ થાવ!” બુદ્ધ આશિષ આપી. છતાં આપ પણ અમારા મંદિરે ભેજન માટે પધારશો. પટ્ટરાણુને આપનાં દર્શન થશે, આપને ઉપદેશ કરવાની તક મળશે; એક સાથે બે કામ થશે.” રાજન ! અમારું આગમન તે અશકય છે. તરતમાં જ અમારે અન્ય સ્થળે જવાનું હોવાથી અમે તે જાશું, પણ તમારા વચનને માન આપી મારે એક વિદ્વાન શિષ્ય બૌહાચાર્ય તમારે ત્યાં આવશે. તે ચેલણાને પ્રતિબોધ કરશે.” . એનાથી કાર્ય થવું એ શું શક્ય વાત છે?” રાજાએ શકા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy