________________
જૌનપુર-વિદ્રોહ
ઉત્સાહુ અને સહદયતાપૂર્વક તે તરફ ગતિ કરવા માંડી.
૬૭
षष्ठ अध्याय - जौनपुर - विद्रोह
(1
જે વસ્તુ ખીજા દેશાનાં ડાહ્યાં માણસોએ ગ્રહણ કરેલી હેાય તેને માત્ર આપણે ત્યાંનાં પુસ્તકામાં ઉલ્લેખ ન હેાય તેથીજ આપણે ત્યાગ કરવા જોઈએ નહિ; નહિ તેા આપણે ઉન્નતિ કેવી રીતે સાધી શકીશું ?”
અકબર
.
આ
સમ્રાટે હવે વિશાળ ભારતવર્ષને પેાતાના રાજછત્ર નીચે લાવવાના પ્રયત્ન શરૂ કર્યાં. તેણે માળવા પ્રદેશ ઉપર વિજય મેળવવા આદમને રવાના કર્યાં. માળવાની રાજધાની ઉજ્જિયની નગરી એક કાળેગગનસ્પશી અટારીઓ તથા હિંદુ રાજાઆની અપૂર્વ કીર્તિ વડે અલંકૃત હતી, એ વાત ઇતિહાસના વાચકાને પુનઃ કહે વાની જરૂર પડે તેમ નથી. ઉજયનીમાં મહાકાળેશ્વરનું એક ગગનસ્પર્શી મંદિર હતું. તેની આસપાસના ગઢ સેા હાથ જેટલા ઉંચા હતા અને તેમાં અસ ંખ્ય દેવ-દેવીઓની તેમજ મહારાજા વિક્રમાદિત્યની મૂર્તિ વિરાજતી હતી. ફ્રિરિસ્તાએ લખ્યું છે કે: ત્રણસે વર્ષના સતત્ પશ્ચિમ અને અનંત ધનયના અંતે આ મનેાહર મ ંદિર સંપૂર્ણ થયું હતું. ૪૦ સ૦ ૧૨૩૨ માં દીલ્હીના પઠાણુ રાજાઓએ આ મંદિરના ધ્વ ંસ કરી ઉજ્જયિતી નગરીને સ્મશાન જેવી બનાવી મૂકી હતી; છતાં ૪૦ સ૦ ૧૩ મા સૈકાના શેષ ભાગપર્યંત હિંદુ પ્રદેશમાં રાજ્ય કરતા હતા. ઉજાયનીના છેલ્લા હિંદુ રાજા મુસલમાનના પંજા માંથી મુકત થવા, કાષ્ટ પાસેના હિંદુ રાજા સાથે મળી ન જતાં, ઉલટા ગુજરાતના હિંદુ રાજા સાથે સંગ્રામ કરવાને તત્પર થયા ! આવી રીતે આત્મકલહનું પરિણામ એ આવ્યુ કે માળવાતી હિંદુશક્તિ છેક નિČળ થઇ અને હિં... રાજ્ય સંપૂર્ણ પરાજિત થયુ. માળવાની આવી દુર્દશા જોઇને તે સમયના દિલ્હીશ્વર –અલાઉદીને ૪૦ સ૦ ના ૧૪ મા સૈકાના આર‘ભકાળે, તે સમસ્ત પ્રદેશ અનાયાસે પોતાના પઠાણુસામ્રાજ્યમાં ભેળવી દીધા. ઉજિયની આ પ્રમાણે પઠાણુ–સાત્રાજ્યમાં મળી ગઇ હતી. તાપણુ તેની ચારે તરફ્ પ્રબળ હિંદુ રાજા રાજ્ય ક્રૂરતા હતા. તેઓને કશી સહાનુભૂતિ કે અનુક ંપા ઉત્પન્ન થઇ નહિ. ઉજ્જયિનીના રાજાની જેવી દશા થઈ છે તેવીજ દશા ભવિષ્યમાં આપણી પણુ થશે, એમ ધારી હિંદુ દુ:ખના સમયમાં પશુ એકત્ર થઇ શકયા નહિ. આ અસાવધાનતાનું મૂળ એ આવ્યુ કે ધીરે ધીરે પ્રત્યેક હિંદુરાય હિંદુની સત્તામાંથી છૂટુ ચાલાગ્યું, જે પ્રદેશના સિંહાસન ઉપર એક દિવસ મહાબળશાળી મહારાજા વિક્રયાદિત્ય બેઠા હતા, જે પ્રદેશની રાજધાનીતરીકે ઉજ્જિયનીનું યશાગાન સત્ર થઇ રહ્યું હતું, કાલિદાસ જેવા મહા કવિઓએ જે રાજસહાસન પાસે આશ્રય લીધેા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com