________________
૩૪
સમ્રાટ અકમર
પ્રયત્ન ચાલુ કર્યાં. કમનસીબે એક રાજપૂત રાજા ખાભરની જાળમાં ક્રૂસાયા. આ રાજાના નિકંદન માટે તથા ભારતના સત્યાનાશ માટે ખાખરે ભવિષ્યના અંધકારમાં એક ગંભીર ખાઈ આગળથીજ ખાદી રાખી હતી અને તેના ઉપર વમાન લાભનાં મનેાહર ફૂલા પાથરી રાખ્યાં હતાં. હિંદુ રાજા આ બહારથી મનેહર જણાતાં ફૂલા ઉપર મુગ્ધ થયા ! ફૂલની નીચે મોટી ખાઈ ખાદી રાખી છે, તે વાત એ જોઇ શક્યા નહિ ! ક્ષણિક લાભની લાલચે ભવિષ્યના પરિણામને અને સ્વદેશના ગારવને તે વિસરી ગયા ! ખાખર પેાતાની જાળ ખરાખર પાથરી રહ્યો એટલે અર્થાત્ પ્રથમના પરાજય પછી પ્રાયઃ એક મહીને તેણે રાણા ઉપર હલ્લો કર્યાં. જે રાજપુત રાજા ખાખરના પક્ષમાં ભળી ગયા હતા તે પણ પોતાના સૈન્યની સાથે ખાખર પાસે ઉભા રહી સ્વદેશનું સત્યાનાશ વાળવામાં ભાગ લઇ રહ્યો હતા. છેવટે મહારાણા જખમી થયા અને નીચે મેઢે પરાજય સ્વીકારી, પેાતાના ભૂતકાળનાં કર્મો માટે પશ્ચાત્તાપ કરતા ગૃહ તરફ પાછો કર્યાં. ચ્યા પ્રમાણે હિંદુઓની સ્વાચૈાધતા અને આત્મદ્રોહવડે ભારતના સુખના દિવસે પસાર થઇ ગયા! હિંદુએનાંજ
સ્વા તથા ઇર્ષ્યાદ્વેષને લીધે હિંદુઓની આશા અને શ્રદ્ધા સમુદ્રના અનંત જળમાં ડૂબી ગઇ ! અને પછી ક્રમે ક્રમે એવા ઉન્નત અને વિશાળ ત્તર ંગા ભારતવ માં ઉછળવા લાગ્યા કે એ તરંગામાં સંગ્રામસિ’હની સાથે અનેક મહારાણાએ અદૃશ્ય થઈ ગયા ! હ્રતભાગિની ભારતભૂમિ છિન્ન-ભિન્ન થવા લાગી !
જે દારૂડીઆએ મધના ધેનમાં સુવર્ણાક્ષરે લખી ગયા છે કે, “ સુખ તે અસ વસંત, યુવતી–રમણી અને પુરાતન મદ્યમાંજ રહેલું છે, ” તેજ હવે ભારતના ભાગ્યવિધાતા બન્યા ! મદ્ય અને યુવતીના વિલાસી પંજાબથી લઈને બિહારપર્યંત અને અયેાધ્યાથી લઇને રાજસ્થાનની ઉત્તર સીમાપત અધિકાર વિસ્તારવામાં સફ્ળ થયા ! પરંતુ ચાર વર્ષ પસાર થતાં થતાંમાંજ ખાખરે સ'સારમાંથી સદાને માટે વિદાયગીરી લીધી અને તેના જ્યેષ્ઠ પુત્ર હુમાયુ દિલ્હીના સિંહામન ઉપર તખ્તનશીન થયા. ૪૦ સ૦ ૧૫૩૦.
તેજ સમયે સસેરામના એક પાણે સ્વહસ્તે એક ભીષણ વાધને મારી “ શેરશાહ ની પદવી લીધી અને તેણે ધીમે ધીમે બિહારમાં પેાતાની સત્તા ફેલાવવા માંડી. તે એટલા બધા સત્તાવાન થઇ ગયા કે હવે તેણે ભંગાળા ઉપર વિજય મેળવવાની પ્રેરણા કરવા માંડી. પૂદિશામાં આ પ્રમાણે પેાતાના એક હરીક્રુ પ્રમળ થતા જાય છે, એમ જાણી હુમાયુએ તેના વિનાશ કરવા માટે સૈન્યસહિત પ્રયાણ કર્યું.
રાજમહાલના પર્યંતની ઉત્તરે બરાબર પૂર્વથી પશ્ચિમ દિશામાં ગંગા નદી વહે છે, ત્યાં નદી અને પર્યંત વચ્ચે જે પ્રદેશ આવેલા છે, તે પ્રદેશમાં થઈનેજ પૂર્વે ગાલમાં જઇ શકાતું. આ પ્રદેશના મુખ ભાગ ઉપર તેલિયાગઢ નામના એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com