________________
૩રર
સમ્રાટ અકબર
તાપણુ તેમણે સમસ્ત દેશની ઉન્નતિથે પ્રયત્ન નહિ કરતાં ચાતરક લૂકાય કરવામાંજ પેાતાની સાક્તા માની લીધી. મરાઠાઓએ પણ આશાના પ્રમાણમાં મોટી નિરાશા ઉપજાવી. ઓરંગઝેમના મૃત્યુ પછી જો કે ભારતવર્ષમાં તે અસાધારણુ વીરત્વ તથા શ્રત્વવાળા ગણાતા હતા, તેમની શક્તિ તથા પ્રતાપની છાપ સર્વ કાર્બના અંતઃકરણમાં ચોંટી ગઇ હતી, છતાં તેઓ પણ પોતપોતાના સ્વાર્થ સાધી લેવામાં ભારતભૂમિનુ હિત વિસરી ગયા. પેશ્વાએ પૂનામાં, ભેાંસલાએ નાગપુરમાં, સિંધિયાએ ગ્વાલિયરમાં, હાસ્કરે ઇન્દોરમાં તથા ગાયકવાડે વડાદરામાં ભિન્ન ભિન્ન મહારાષ્ટ્રીય રાજયની સ્થાપના કરી અને એ રીતે મહારાષ્ટ્રીય શક્તિના ક્ષય કર્યો. છતાં મરાઠા ભારતવર્ષમાં એટલા બધા ખળવાન રહ્યા કે તેમણે મદમાં આવી જઇ, ભારતસમ્રાટ ખની પ્રેશવાના વિચારથી ઘેાડા જાટ લેાકેા અને થાડા રાજપૂતાની સાથે દિલ્હી ઉપર ચડાઈ કરી. દિલ્હીમા કમો તા મેળવ્યો પણ તરતજ અહંકારમાં અંધ ખનેલા મરાઠા જાટ લેકા સાથે ફ્લેશ-કંકાસ કરવા લાગી ગયા. આથી અભિમાની મરાઠાઓના ત્યાગ કરી જાર લકા પાતપાતાના સ્થાને ચાલ્યા ગયા. મરાઠાએએ ભારતની સમસ્ત હિદુશક્તિને સંમિલિત કરવાના લેશમાત્ર પણ પ્રયાસ કર્યા નહિ, એક ચતુર્થાંશ હિંદુઓની સાથે પણ સુલેહ–સ'પથી કામ લેવાનુ` તેમને સૂઝયું નહિ. ખીજી તરફ અયેાધ્યાના નવાબ તથા રાહીલખંડ વગેરે પ્રદેશાના મુસલમાન રાજાઓએ અધાનીસ્તાનના અધિપતિ અહમદશા દુરાની સાથે મળી જઇ, મરાઠાઓની શક્તિના વિનાશ કરવા માંડયા. છેવટે કુરુક્ષેત્રના ભયંકર મેદાનમાં દારુણુ યુદ્ધ થયું; તેમાં હાકરના વિશ્વાસત્રાતથી મરાઠાઓ પરાજિત થયા. તેમની બે લાખની સૈન્યસંખ્યા આ યુદ્ધમાં હણાઈ ગઈ. (૪૦ સ૦ ૧૭૬૦)
આટલું છતાં હિંદુઓની ખ ઉધડી નહિ. સ ંપની આવશ્યકતા તથા ઐકયની ઉપકારકતા તેઓ સમજી શકયા નહિ. મરાઠા અભિમાનના આવેશમાં યાગ્ય માર્ગ જોઈ શકયા નહિ, તેમણે સ્વાર્થી ધ બની રાજસ્થાન, પંજાબ, બંગાળા, ઉડીસા તથા ભારતવર્ષના અન્ય અન્ય પ્રાંતમાં ધાડાંએ પાડવા માંડયાં અને લૂંટફાટ કરી તથા નિરપરાધી હિંદુને મારી નાખી સર્વત્ર ત્રાસ વર્તાવવા માંડયા. લૂંટમાં મળેલા દ્રવ્યની ખાતર પણ તે ભાગ વહેંચતી વખતે પરસ્પરમાં લડીને નખળા પડવા લાગ્યા. જો તેમના અંત:કરણુમાં સ્વદેશભકિતના સંચાર થયા હાત તા ભારતની સમસ્ત હિંદુશક્તિને તે સ ંમિલિત કરવાના પ્રયત્ન કર્યા વગર રહેન નહિ અને જો તેમણે તે પ્રસંગે એવા પ્રયત્ન કર્યાં હાત, તા હિમાલયથી લઈ ઠેઠ રામેશ્વરપર્યંત એક મહાબળશાળી હિંદુસામ્રાજ્ય સ્થાપિત થયા વગર રહે પૃથ્વીમાં હિંદુગારવા રવિ પુનઃ એકવાર પ્રકાશ્યા વગર રહેત નહિ; પરંતુ ભારતના ભાગ્યમાં એવા સુભાગો દિન નહાતા એટલાજ માટે મરાઠાએ તથા રાજપૂતાએ અને શીખ
Shree Sudharmaswami Gyandhandar-Umara, Surat
www.umaragyanbhandar.com