________________
૧૭
સમ્રાટ અમરે
મુંઝાઇ જાય છે અને નિરથ ક હાયવાય કરવા લાગે છે. જ્યારે તેની જ્ઞાનદષ્ટિ ખુલે છે ત્યારેજ તે સુખ-દુઃખના પ્રસંગમાં પર્વતની માફક અચળ તથા ડગપણે ઉમા રહી શકે છે. હિંદુ સ્ત્રીએ જ્યારે પાણી ભરીને સ્વગૃહે આવતી હોય છે, ત્યારે તેઓ પેાતાના માથા ઉપર રહેલા ખેડાંના ભારને ભૂલી જઇ, પોતાની સખીઓ સાથે કેવી આનંદ તથા વિનેાદ કરતી હાય છે ! તેમને આનંદ–વિનેાદની એટલી બધી મઝા પડે છે કે ગમે તેટલા લાંખે! મા` કે મસ્તક ઉપરના પાણીના ભાર તેમને કષ્ટકર ચડેા નથી; તેવીજ રીતે મનુષ્યા પણ જો પાતપાતાની વિવિધ પ્રવૃત્તિઓને પેાતાના મસ્તક ઉપર રાખી, સમાનવબંધુએ સાથે અભેદભાવે હાસ્યવિનેદ કરતાં સમાનભાવે જીવનયાત્રા નિવવા લાગે તેા સ’સારનાં સુખ-દુ:ખા તેમને મુંઝવી શકે નહિ. ઇશ્વર અને સ'સાપ્રત્યે સમષ્ટિથી નિહાળવું, એ પ્રત્યેક મનુષ્યનું મુખ્ય કર્તવ્ય છે. ’’
ઈશ્વરની ઉપાસના તથા પૂજા માટે પ્રભાતને તથા મધ્યરાત્રિના સમયજ પસંદ કરવાયાગ્ય છે, એવા સર્ટ નિય કર્યાં હતા. માદાની લખે છે કે:રાઇ ક્રાઇ દિવસ સમ્રાટ સમસ્ત રાત્રિપર્યંત જાગ્રત રહીને ઇશ્વરનું ધ્યાન કરતા. કેટલીકવાર તે પ્રાત:કાળે બહુજ વહેલા ઉઠીને મહેલથી ઘેાડે દૂર જઇ એક નિર્જન સ્થાનમાં એક પથ્થર ઉપર એકલા બેસી રહેતા અને પોતાના મસ્તકને છાતી ઉપર ઝુલતું રાખી ઇશ્વરપૂજાનુ નિર્માળ સુખ ભાગવતા હતા.” સમ્રાટ કહેતા કેઃમાત્ર ભાવનાઠારાજ શ્વરની ઉપાસના કરવી ઉચિત છે. પ્રશ્વરપૂજાના જે ખાદ્ય ક્રિયાકાંડા છે, તે તેા કેવળ નિદ્રિત મનુષ્યને જાગ્રત બનાવવા માટેજ છે. ખાદ્ય ક્રિયાઓના ખાજો જો મનુષ્યના શિરે ન હાય તો તે ઇશ્વરસ્તુતિ અર્થે' સર્વોદા તૈયાર રહી શકે નહિ, તેમજ ખાદ્યસાધને મનુષ્યને એકાગ્ર બનાવવા માટે પશુ બહુ ઉપયેાગી છે. ઇશ્વરપૂજા અર્થે જો કોઇ પ્રત્યક્ષ વસ્તુનું અવલ ંબન લેવાની જરૂર પડે તે સૂર્ય, અગ્નિ કે ગ્રહ-ઉપગ્રહને દૃષ્ટિમાં રાખી લેવા.
,,
રાજા ખીરબલની પાસેથી સમ્રાટે સૂર્યંનો આરાધના કરવાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું" હતુ. ખીરમલ કહેતા કેઃ– સૂર્યના પ્રતાપેજ મનુષ્યની નિત્યની આવશ્યક વસ્તુઓ તૈયાર થાય છે, ફળ-ફૂલ તથા ધાન્ય વગેરેને પકવનાર તથા ખાવાયેાગ્ય બનાવનાર માત્ર સૂજ છે. મનુષ્યોને પ્રકાશ તથા જીવન આપનાર પણ સૂજ છે. ” બ્રાહ્મણ્ણાની માફ્ક સમ્રાટ પણ પ્રાતઃકાળે પૂર્વ દિશા તરફ્ મુખ રાખી ઉભા રહેતા અને સૂર્યની આરાધના કરતા; તેમજ તેનાં સહસ્ર નામેામા પણુ સ ંસ્કૃત ભાષામાંજ ઉચ્ચાર કરતા. જ્યારે તે સહસ્ર નામના જપ કરતા ત્યારે એક બ્રાહ્મણ પતિ તેની પાસે ઉભા રહેતા અને તેને ઉચ્ચારમાં સહાય આપતા. વળી વર્ષોંના જે દિવસે દિવસ અને રાત્રિ સમાન થાય તે દિવસે, સૂર્યકાંતમણિના સૂર્યના કિરા સાથે સયાગ કરી અગ્નિ ઉત્પન્ન કરતા અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com