________________
ઉછે.
==ા બ્રાહ વી -
प्रथम अध्याय-भारतनुं गौरव
પ્રથમ પ્રભાત-ઉદય તવ ગગને, પ્રથમ સામ-રવ તવ તપોવને; પ્રથમ પ્રચારિત તવ વન–ભવને,
જ્ઞાન-ધર્મ વિષયક પુણ્યકાહિણી.” (સર રવીન્દ્રનાથ ઠાકુર) જે પઠાણ નૃપતિઓના પ્રબળ પ્રતાપની સામે થવાને કેઈથી વિચાર પણ થઈ શકતે નહતો તે પ્રતાપે આજે કયાં ગયા? દિગ્ગાળ સરખા મહાબળવાન અને પરાક્રમી મોગલ સમ્રાટ કે જેમણે ભારત સામ્રાજયની સ્થાપના, સુદઢતા તથા સુરક્ષા કરી હતી તેમાં પણ આજે કયાં ગયા? આજે તે સર્વ કાળરૂપી મહાસાગરમાં સદાને માટે વિલુપ્ત થઈ ગયું છે! જેઓએ પિતાના બળાભિમાનને વશીભૂત થઈ એમ ધાર્યું હતું કે, “ અમારી અંત આવવાનાજ નથી-આવી પણ શકે નહિ,” જેઓની વિજયપતાકા એક કાળે કાબલથી લઈ કાછડપર્યત ફરકી રહી હતી, જેમના સામ્રાજ્ય-વિસ્તાર તથા ધનૈશ્વર્યની પાસે રોમનોરાજ્ય બિસાતમાં નહોતું, જેઓએ પોતાની શક્તિની ઉન્મત્તતાને લીધે વિદેશી લૂંટારાએના હુમલાની કોઈ પણ પરવા નહિ રાખતાં પિતાને અતુલ રત્નભંડાર કેવળ શોભાને માટે પ્રાસાદ તથા સિંહાસન ઉપરજ મઢી દીધું હતું, જેઓએ મોટી મોટી મહેલાત જણાવી પિતાની નિવાસભૂમિને સ્વર્ગની ઉપમા આપતાં લેશ પણ સંકોચ કર્યો નહતું અને જેઓએ ચણાવેલા સંગેમરમરના મહેલો પિતાની અદ્ભુત શોભાને લીધે આજે પણ પૃથ્વીમાં એક મહાન વિસ્મયકારક દશ્યરૂપે લેખાય છે, તેઓ આજે માત્ર કથા-કહાણુરૂપે જ આપણી પાસે રહી ગયા છે! પેલી ક્ષીણુકઠ અને સુંદરત મહેલાતવાળી દીલ્હી તથા આગ્રા નગરી, આજે એક કંગાળ વિધવાની માફક, શુભ્ર વસ્ત્રવડે પિતાના મુખને છુપાવી, યમુનાની * હિંદની રાજધાની તરીકે દીલ્હી પાછી સ્વીકારાઈ તે પૂર્વે મૂળ બંગાળી
આ મંત્રો સર સારુom
લખ લખ Shree Sudhat maswahl Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com