________________
૯૮
સમ્રાટ અકબર
તથા આચાર–અનુષ્ઠાનસબંધી પ્રાયઃ સર્વ વિષયાનું વિસ્તારથી વર્ણન આપવામાં આવ્યુ છે.
અમુલ ફૅઝલને મહાપુરુષતરીકે ઓળખવામાં હરકત નથી, તે તથા અકબર તે નરવીરાએ આ જન્મભૂમિ-ભારતમાતાને ગૌરવાન્વિત બનાવવાના પ્રયત્ના કર્યા હતા. અકમ્બરને તેની સહદયતા તથા જ્ઞાનશક્તિ માટે પ્રથમ નખર આપીએ તેા અમુલ ફઝલને ખીજો નંબર આપી શકાય. અકબરને પૂર્ણ ચન્દ્ર કહી શકાય તે અશ્રુલક્ઝુલને નિઃસશય એક અતિ ઉજ્જવલ નક્ષત્ર કહી કહી શકાય.
હિંદુઓને અકબર જે માન આપતા તે નિષ્કારણું નહાવુ, વસ્તુતઃ હિંદુઓમાં એવા ગુણા હતા કે જેથી સમ્રાટ અકબર જેવા શ્રેષ્ઠ સમ્રાટ તે તરફ આકર્ષાયા વિના રહી શકેજ નહિ. ભારતના ગારવપૂર્ણ દિવસનુ જે ચિત્ર ગ્રીક પ્રવાસી મેગસ્થતીસે તથા ચીનના પરિવ્રાજકાએ અંકિત કરી રાખ્યું છે, તે અમે આ ગ્રંથમાં યથાસ્થાને પ્રદર્શિત કરી ચૂકયા છીએ. ત્યાર બાદ પણ હિંદુ વિદેશી અને વિધર્મી પ્રજા તરફથી પ્રશંસા પ્રાપ્ત કરવાને શક્તિમાન થઈ શક્યા હતા. ૪૦ સ॰ ના અગીઆરમા સૈકાના આરંભ સમયે અલખેનીએ ભારતવર્ષમાં મુસાફ્રી કરીને લખ્યું છે કેઃ- અસંખ્ય દેવતાએ એ કેવળ મૂર્ખ સાધારણ જનસમાજને માટેજ છે; ખાકી શિક્ષિત હિંદુઓની માન્યતા પ્રમાણે તે ઇશ્વર એક છે અને તે અનાદિ, અનંત તથા સશકિતમાન છે. તે એક અદ્રિતીય ઈશ્વર, જીવંત, સંપૂં જ્ઞાનના આધારસ્વરૂપ, વિશ્વસૃષ્ટા તથા વિશ્વપાલક છે. ” ૪૦ સ॰ ના તેરમા સૈકામાં માર્કાપાલા ભારતવષઁના દક્ષિણ ભાગમાં મુસાફ્રી કરી તથા તે પ્રદેશની બ્રાહ્મણુમંડળીમાં વિચરણ કરીને લખે છે કે:
"C
તે ( દક્ષિણી બ્રાહ્મા ) કાપ, કાઇ પણ કારણવશ અસત્ય ખેલતા નથી. સત્ય ખેલવાથી જો તેમને પ્રાણાંતદંડની શિક્ષા સહન કરવી પડતી હાય તા તે અસત્ય ખેલવા કરતાં મૃત્યુને આધીન થવામાં વિશેષ આનંદ માને તેવા છે.” ૪૦ સ॰ ના સાળમા સૈકામાં હિંદુસ્તાન અને હિંદુ નિવાસીઓની ઉપર મુગ્ધ બની, અમુલ ઝલ લખે છે કેઃ “ હું તે ભારતવર્ષની આશ્ચર્યકારક રસાળતાની કિવા ભારતના ઉજજવળ નીલાકાશની શાભાનુ વર્ણન કરે કે હિંદુઓના સ્થિર સંકલ્પનું કિંવા તેમની પરોપકારપરાયણતાનું ચિત્ર અ ંક્તિ કરવાના પ્રયત્ન કરૂ ? હું ભારતના હૃદયગ્રાહી સાવન કરૂં કે તેની વિશુદ્ધ પવિત્રતાનાં યશેાગાન ગાઉં ? ભારતવાસીઓની વીરગાથાનું... હું તે કીન કરે' કે તેમની અસાધારણ પ્રતિભામાંથી ઉદ્ભવેલા જ્ઞાનસમુદ્રનુ` વિવરણ આપું ? તેઓ ધાર્મિક, નિષ્કપટી, નિષ્રપંચી, પરાપકારી તથા આન ંદી છે; તેની સાથે તે જ્ઞાનપિપાસુ, વિલાસવિમુખ, ન્યાયપરાયણુ, સંતુષ્ટચિત્ત, પરિશ્રમી, કાકુશળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com