________________
નક્ષત્ર-મંડળ
બનાવી દીધું છે ત્યાર બાદ તેઓ મુબારકના ત્રીજા પુત્રને બંદી કરી, અબદુલ્લા પાસે લઈ ગયા. અકબરના સાંભળવામાં જ્યારે આ વાત આવી ત્યારે તેને બહુ ક્રોધ ચડે અને તેણે પોતે મુબારકના એ પુત્રને મુક્ત કર્યો.
સમ્રાટની ઉદારતા અને કરુણ જેઈમૈલવીઓ આનંદ પામવાને બદલે ઉલટા ખેદ પામ્યા. મુબારક શેખ પોતાના બે પુત્રોની સાથે ગુપ્તવેશે અનેક દિવસો સુધી અનેક જંગલે ફરી વળ્યો. છેવટે સમ્રાટના ધાત્રીપુત્ર આજીજ કાકાએ તેમને શરણ આપ્યું. આજ કાકાએ સમ્રાટની પાસે જઈ મુબારકસંબંધી તમામ હકીક્ત રજુ કરી. સમ્રાટે તેમને પિતાની પાસે બોલાવ્યા અને તેમને પિતાને ઘેર રહેવાની આજ્ઞા કરી સુન્ની પિતાને ઉદ્દેશ સાધવામાં નિષ્ફળ નિવડ્યા.
છીએ અરબી, પર્શીઅન તથા ચિકિત્સાશાસ્ત્રનું અધ્યયન કરી સંસ્કૃત ભાષાને અભ્યાસ કરવામાં લક્ષ આપ્યું. અમાનુષિક પરિશ્રમના પ્રતાપે તે બહુજ ટુંકી મુદતમાં હિંદુસાહિત્ય અને હિંદુદર્શનમાં પ્રવીણતા પ્રાપ્ત કરવા શક્તિમાન થયો હતે. મુસલમાનોમાં જે કોઈએ પણ સર્વપ્રથમ સંસ્કૃત ભાષા તથા હિંદુશાસ્ત્રને અભ્યાસ કર્યો હોય, તે તે ફેંકી જ હતું, એમ કહેવું જોઈએ. ધીમે ધીમે તેના કવિત્વની કીર્તિ ચોતરફ ફેલાવા લાગી. જે ચિતોડના ઘેરાનું અમે હવે પછીના પ્રકરણમાં વર્ણન કરવાના છીએ તે ઘેરા સમયે જયારે સમ્રાટ અકબર અત્યંત ચિંતાકુળ હતા તે સમયે, જૈકીની એ યોગ્યતા અકસ્માત તેના જેવામાં આવી. સમ્રાટને સગુણને એટલો બધે પક્ષપાત હતો કે એક ગુણવાન પુરુષની કીર્તિ સાંભળ્યા પછી, તેને સ્વાનુભવ કરવામાં એક ક્ષણ એટલે વિલંબ પણ તે સહન કરી શકતા નહિ. ફેઝીની કીર્તિ સાંભળ્યા પછી તેના ગુણનું સન્માન કરવા તે જ ક્ષણે આગ્રાના શાસનકર્તાને હુકમ કરી ઊંઝીને પિતાની પાસે લશ્કરી છાવણીમાં બોલાવે. ફેઝીના કવિજીવનને હજી તે પ્રારંભકાળજ હતે.
સમ્રાટની આજ્ઞાપત્રિકા આગ્રા ખાતે પહોંચી. સમ્રાટ ઊંઝીને પિતાની પાસે સજા કરવા સારૂ બોલાવે છે, એમ માની લઈને સઘળા મૈલવીઓ આનંદના આવેશમાં આવી ગયા. તેમણે સંખ્યાબંધ સીપાઈઓને સાથે લઈ શેખ મુબારક ના મકાનની આસપાસ ઘેરો ઘાલ્યો અને તેના અંતઃપુરમાં દાખલ થઈ તેને અપમાનિત કરી તથા ધકકા-મુકી મારી બહાર કહાયે. મકાનની કેટલીક સામગ્રીઓને પણ નાશ કર્યો. આનંદના આવેશમાં મૌલવીઓએ ફેંકીને કેદ કરી, અશ્વ ઉપર બેસાડી વરાપૂર્વક ચિતેડની છાવણી તરફ પ્રયાણ કર્યું, પરંતુ ત્યાં પહોંચતાં જ મૌલવીઓની આશા નિરાશામાં બદલાઈ ગઈ! સ્વયં આજીજ
કેક જે રાજયને એક પ્રધાન અમલદાર ફૈઝીને સત્કાર કરવા માટે આગળ તે આવેલો હતો. તેને જોઇને મૂલવીઓ સખેદાશ્ચર્ય પામ્યા ! આજીજ કોકાએ Shree Suarniaswami Gyanbhandar-Umara, Surat
વામાં આવી ગયો તેના છીએ તે
www.umaragyanbhandar.com