________________
શિલાલેખ અને અનુવાદ. ગુજરાતી અનુવાદ.
૫. ૧. આ તળાવ સુદશ ન ( નામનું ) ગિરિનગર ( જૂનાગઢ ) થી પણ દૂ....માટી પત્થરાની વિસ્તૃત લાંબી, ઉંચી સાંધા વગરની બધી મજબૂત પાત્યેા વડે બંધાયલા
હાવાથી પતના—
૫. ૨. ચરણની પ્રતિસ્પર્ધી કરવાવાળા સુશ્લિષ્ટ...અકૃત્રિમ સેતુબન્ધથી મજબૂત સારા પ્રકારે બનેલી નહેરા, મારીએ,
૫૫
૫. ૩. ગ ંદકી કાઢવાના રસ્તાઓથી યુક્ત ત્રણ સ્કન્ધવાળા....આદિ અનુગ્રહેાથી ( અત્યારે ) બહુ સારી હાલતમાં છે. તે આ તળાવ રાજા મહાક્ષત્રપ સુગૃહીતનામા—
૫, ૪, સ્વામી-ચનના પાત્ર....ના પુત્ર રાજા મહાક્ષત્રપ, વૃદ્ધ પુછ્યા પણ જેના નામને જમ્યા કરે છે. એવા રૂદ્રદામાના બહાંતેરમા (૭૦+૨ ) વર્ષના—
૫, ૫, માગશર માસના કૃષ્ણુપ્રતિ....મેધના બહુ વરસવાથી પૃથ્વી એક સમુદ્ર માફક બની જવાથી ઉર્જા યત્ (ગિરનાર પર્વતથી સુવર્ણસિકતા
૫. ૬. પલાશિની આદિ નદીઓના ખૂબ વધેલા વેગોથી સેતુ ( ખાંધ )....અનુરૂપ અટકાવ કર્યા છતાં પણ પહાડના શિખરા, વૃક્ષા, ઉપતપેા, દરવાજા અને રક્ષણ લેવા માટે બનાવેલાં ઊંચાં સ્થાનાના નાશ કરી દેવાવાળા, યુગપ્રલય જેવા
૫' ૭. પરમ ધાર વેગવાન વાયુદ્વારા મથાયલા પાણીથી ફેંકાયેલા અને જર કરાયેલા પત્થરા, વૃક્ષા, ઝાડીઓ, લતાઓના ફૂંકાવાથી ઠેઠ નદીની તળેટી સુધી ( બંધ ) ઉખડી ગયા હતા. ( તેમાં ) ચારસા વીસ ( વીસ ઉપર ચારસા ) હાથ લાંબુ, એટલુજ ( ૪૨૦ ) પહેાળુ—
પં. ૮. પંચાતેર હાથ ઉંડુ ગામડુ પડી જવાથી બધું પાણી નિક્ળી જવાને લીધે ( તે તળાવ ) રેતાળ જંગલની માફક અત્યંત દુન ( ખરાબ દેખાવવાળુ )
.
....( )....ને માટે સાય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય–સૂબા વૈશ્ય પુષ્પગુપ્તે બનાવ્યુ. અશાક માય ને માટે યવનરાજ તુષારૂં પેાતાના અધિકારમાં
૫, ૯, ૧૦, જેને નહેરાથી અલંકૃત-શાભાળ્યુ હતુ એવું અને તેની બનાવટમાં રાજાઓને ચાગ્ય બધી ગેાઢવણુવાળુ, એ ગામડાની વચમાંથી દેખાતી નાળી -નહેરના વિસ્તૃત બંધ....( ૦ )....ગર્ભ થી લઇ અવિદ્યુત અને સમુદિત રાજ્ય
* ઉપલામાળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com