SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. લે ત્યારે તે, મહાક્ષત્રપ ખની જતા. આ મહાક્ષત્રપ તે વડાસૂમે, પ્રતિનિધિ કે વાયસરાય તે સ્થાને મનાતા. ઉજ્જૈન ઉપર હલ્લા સૌરાષ્ટ્રમાં તે સ્થિર થઇ, સાધન સામગ્રી એકઠી કરી લીધી અને આચાર્ય કાળકાસૂરની સૂચનાથી યાગ્ય સમયે તેઓએ ઉજ્જૈનના રાજા ગભિલ્લુના રાજ્ય ઉપર હુમલા કરવા કૂચ કરી. તેઓએ દક્ષિણ ગુજરાતના રાજા અળમિત્ર અને ભાનુમિત્રને પણ સાથે મેળવી લીધા. કારણ કે તે એ ગભિલ્લુથી અપમાનિત થયા હતા એટલે ગભિક્ષ સાથે તેમને પણ વૈર હતુંજ. એમ બન્નેને અને બીજાપણુ ગુજરાતના રાજાઓને સાથે લઇ સા આચાર્ય કાલકાસૂરિના નેતૃત્વ નીચે ઉજજૈન તરફ આગળ વધ્યા અને ઉજ્જૈન ઉપર હલ્લા કર્યા-ઘેર ઘાલ્યે. રાજા ગભિલ્લુ મહા શક્તિશાળી અને વ્યંતરી વિદ્યા-ગ ભી વિદ્યાની સાધનાવાળા હતા. એ વિદ્યાને લીધે તે ‘ અજેય ’ ગણાતા, કાલકસૂરિ એ હકીકતથી પૂર્ણ વાકેફ હતા. ઘેરો ઘાલ્યા પછી આચાર્ય કાલકસૂરિને સમાચાર મળ્યા અને જાણ થઇ કે રાજા ગભિક્ષ ત્રણ ઉપવાસ કરી ગભી વિદ્યાની સાધના કરી રહ્યો છે. ત્યારે તેણે સેનાના ચુનંદા એકસા આઠ શબ્દવેધી બાણાવળી ચેાદ્ધાઓને ખેલાવી આ હકીકત જણાવી અને સલાહ આપી કે જ્યારે ગભી−ગધાડી ભૂંકવા માટે માઢું ઉઘાડે ત્યારે એકદમ ગર્દ ભીના મેાઢામાં ખાણાના વરસાદ વરસાવવા, ખાણેાથી તેનુ માઢું ભરી દેવું જેથી તે અવાજ ન કરી શકે. યેદ્ધાઓએ તે પ્રમાણે કર્યું અને રાજા ગભિાના પરાજય થયા. આચાર્ય કાલકસૂરિએ તેને ઉખાડી ઉન્નયની ઉપર અધિકાર મેળવ્યેા પેાતાની મ્હેન સરસ્વતી સાધ્વીને છેાડાવી ફરી સંયમમાં પ્રવૃત્ત કરી, અને શકલેાકાએ ઉજ્જૈન ઉપર પેાતાની રાંજ્યસત્તા સ્થાપી. એ રીતે તે શલાકા તેમના મૂળ શસ્થાનથી હિન્દુકુશને માર્ગે સિન્ધુનદી પાર કરી સિન્ધમાં પેાતાનું નવું શસ્થાન જમાવી કચ્છને વિંધી સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યાં ત્યાં સત્તા જમાવી. ગુજરાત તરફ થઇ ઉજજૈન ઉપર ચડાઇ કરી, ત્યાં રાજ્યસત્તા જમાવી. એ રીતે ભારતના પશ્ચિમખંડ ઉપર તેમનુ એકછત્ર રાજ્ય સ્થાપન થયું. * ढक्कानिनादेन कृतप्रयाणा नृपाः प्रचेलुर्गुरुलाटदेशम् । - तद्देशनाथौ बलमित्र - भानुमित्रौ गृहीत्वाऽगुरवन्ति सोमाम् Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ફાલકકથા. www.umaragyanbhandar.com
SR No.034542
Book TitleMahakshatrap Raja Rudradama
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1938
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy