SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શુક જાતિનુ મૂળ, નામ ભાષા સાથે પણ જોડાઇ ગયુ હાય એ તદ્દન સ્વાભાવિક છે. જેમ ગુજરાત ઉપરથી ગુજરાતી અને હિન્દુ ઉપરથી હિન્દી. ચુરુશિ લેાકેાની ભાષા વિષે બીજો પણ એક મતભેદ છે. કેટલાક વિદ્વાના એમ માને છે કે તે લેાકેા ખેતનદેશીભાષા ખેાલતા હતા. કેટલાક કહે છે કે તે લેાકા તુખારીભાષા ખેલતા હતા. વાસ્તવમાં એ બન્ને વસ્તુ સત્યપ્રતીત છે. કારણકે યુઇશિ લેાકેાના માર્ગમાં ખાતાનના પ્રદેશ તેા આવતાજ હતા. અને તેથી તે લેાકેા ખાતનદેશીભાષા ખેલતા હાય તા તેમાં આશ્ચર્ય પામવા જેવુ કશુ નથીજ. અને તુખારલેાકાના તેા એ રાજાજ હતા એટલે તુખારીભાષા તેમની પેાતાની ભાષા થઇ હાય તા તેમાં પણ કશું આશ્ચર્ય પામવા જેવું નથી. વળી ભારતના પ્રાચીન ગ્રંથેા-પુરાણા માંતા યુઇશ લેાકેાના રાજવંશને પણ તુખાર તરીકે વહુબ્યા છે કારણ કે તુખારામાં રહેવાથી અને તુખારાના રાજા બની જવાથી યુઇશિઋષિલેાકાના રાજવંશને તુખાર કહેવા એ સાવ સ્વાભાવિક છે, પછી ભાષાનું તા કહેવુંજ શું? વળી તે બધી આ ભાષા જ હતી એ નિર્વિવાદ સત્ય છે. આ બધા વિવરણ પછી એક સત્ય એ તરી આવે છે કે-યુઇશિ, ઋષિક, અસિ, અસિયાન, ષિ, યુશિ, સુ ( Su ), સૈ, સે ( Se ), સેક (Søk ), સાક ( Sok ) તાહિયા તુહુલા, તુખાર, એ બધા ભિન્ન ભિન્ન વખતના ભિન્ન ભિન્ન લેાકેાને મુખેથી નિકળેલા, મેાલાયલા પ્રચાર પામેલા પણ એક જાતિના વાચક શબ્દાન્તરે છે. અને તે બધા 6 સક ’ જાતિના નામાન્તરી છે. તેમનું મૂળ સ્થાન ચીનના ઉત્તરી ભાગમાં હતુ, અને ધીમે ધીમે તેઓ ફરતા ફરતા સીસ્તાન સુધી આવી પહેાંચ્યા હતા. > Scythians, whom the Greeks knew by the vague general name of · Saode, ' who may be identified pretty certainly with the · Saka' of the Indian writers ; and the ‘Su,' · Sai,' · Se,' ' Se,' or ‘Sok' of the Chinese annalists. ' Bactria P. 98. શ્રીકલાકો સિથિયન લેાકેાને સામૂહિક રીતે સકા (Sacae) નામથી એળખતા. જ્યારે હિંદના લૉકા નિશ્ચિતરૂપે તેમને સકે કહેતા; અને ચીના વિદ્વાને તેમને · સુ’ ‘ સૈ', ‘સે, સેક” કે 6 ( સાક ” તરીકે ઓળખતા. * Produced a general condition of unrest among the tribes inhabiting the northern fringe of the deserts of chinese Turkestan. Cambridge History of India p. 565 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034542
Book TitleMahakshatrap Raja Rudradama
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1938
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy