________________
ललितादुःखदर्शक
[
છે.
એલી મૂકીને જાત નહિ. હશે, હવે તને જે સારું લાગ્યું તે ખરું. ( આગળ થાલતાં ચાલતાં)
(શંકરના મહિના રાગ-દેશ) હાર આ દેખું ડુંગર તણી, વાંકી ચૂકી જણાય; ઉંચી નીચી તેમાં ટેકરી, ગણતાં તે ન ગણાય. પેલા પ્રવાહ ડુંગર તણ, એ તો વેહેતા રે જાય; સર્પ જેવા દેખાય છે, જાણે સવા ધાય. વાદળી વિંટાઈ ટચને, ઠાલવશે નિજ ભાર; સ્નેહવર્ષીદ વર્ણવીને, કરશે થંડી ગાર. એ રે અલી ભૂંડી વાદળી, ગુણ મારી તું વાત; થંડાને ડું કરે તેમાં, મહેદી છે નહિ વાત. પણ હું તપેલી તાપથી, તે પાર કરીને કૃપાય; પડ ટૂટી મુજ પર માવડી, જેથી બળતા જાય. બીજી પેલી દેખું ડુંગરી, લીલા, પીલા પિશાક; પાંખડી, ફૂલ, ફળ ભાત છે, મોર, મૃગ વળી કાક. લેહેર લીલી, પીળી લાખેણી, શેભાને નહિ પાર; સૌભાગ્યવંતી એ સુંદરી, તારે તે જેજેકાર. સાર નથી કશો માહરે, મારે નહિ શણગાર; પણ ભારે ગરજ તેની નથી, ઘટો કાયાને ભાર. હલકાં થયાં તરણ થકી, ધો વકર બેજ; એવી નિસાસણ હું થઈ તમારે બાઈ માજ. લો હવે તે રામ રામ છે, હું તો ચાલી રે જાઉં, ભળું જે મળાય ભાતતાતને, મારાં દુખડાં હું ગાઉં. ૧૦
(આસળ ચાલવા માંડે છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com