________________
ललितादुःखदर्शक.
[ મંત્ર ! રો.
માળી હસતાં ) અલ્યા, તું તેા કાઈ મશ્કરા દેખાઉં. ઠીક થયું જે તારા ભેટા થયા; મને તારાથી ગંમત મળશે. જો તારે આ હાય, તે હું ઘાટ ઘડાવી આપુ.
વાડીમાં રહેવું
પંથીરામના રે, મારા બાપ ! ઘાટ ઘડાયા, એટલે તે થઈજ રહ્યું તે!. વળી મારે એક મ્હાટું સાલ છે, તેથી રહેવાય એવું નથી. આજે કાગળ આપી, ઉત્તર લઈ, કાલે પંથે પડવું છે; તારે મારે આજની બે ઘડીને
સમાગમ છે.
માળી—એવડી ધાડાધાડ શી છે ? એશ, હવષ્ણુાં તા જરા નીરાંતે, ને કેહે મને, કાના કાગળ, ને કાના ઉત્તર લઈ જવાના છે?
,,
પંથીરામ—ચંપાનગરીમાં જીવરાજ કરીને એક મહાન વ્યાપારી છે, તેની પાસે અઢળક ધન છે, તેને એકની એક પુત્રી છે. તે છેક ન્હાની હતી, ત્યારે આ સ્નેહપુરના દંભરાજ શેઠના નંદનકુમાર વેહેરે લગ્ન કહ્યું હતુ, પણ ત્યાર પછી તે આજ સુધી, કન્યાને સાસરે તેડી નથી—
માળી—(એકદમ વચ્ચે ખેલી ઉઠેછે.)અરે ! આ નંદનકુમારનીજ વાડી છે, ને અત્યારે પાતે હે છે.
Öથીસમ ચાલા ત્યારે, બધી પીડા મટી ગઈ, મને તે અત્યાર સુધી બ્રાન્તિ થતી હતી, કે આ દેખાયછે તે સ્નેહપુર હશે કે નહિ. વળી, નગરમાં અથડાવા જવું મટયું. પણ ભાઇ ! હું તે ભૂખ્યા , અહિં ખાવાનું મળશે, કે નગરમાં પાછા ધકેલશે
માળી—એની તું કાંઈ ચત્તા કરેશ નહિ, પરિયંવદાને હારૂં રસાઈ કરવા એક રસોઈયા અહિં રાખ્યા છે, તેથી તારા ખાવા પીવાના જોગ હવષ્ણુાં કરૂંછું. હું વશા તે રસાઈ તૈયાર હશે.
પીરામ——( આશ્ચર્ય પામીને ) પ્રિયંવદા કાણુ છે જે ? અહિ ઓ થી ! આ તે કાંઈ નવાઈની વાત છે !
માળી—બધી વાત તારે પૂછવી નહિ, મારાથી કહેવાય એમ નથી.
પૈથીરામ-જા, મારા ભાઈ, ત્યારે તું મારા ભાઈબંધ શાના ? તારે મારે સરત એટલી, જે મારે છાની વાત ઉધાડી કરવી નહિ. મારા સમ, કે તું મરૂં, જો ના કહું તેા. તું ભરૂં, ત્યારે તે મારે રડવું પડે.
માળી—તું ઢમ ખાઉંછું, તારે તને કહુંછું, પણ નંદનકુમાર જો જાંણું, તા મને તરત નાળિયેર આપે; માટે ખીજે કાંને વાત જાય નહિ એની હુંભાળ રાખજે; મારા તે રસેાઈયા વના બીજું કાઈ પૂરેપૂરું જાણતું નથી. ધૃથીામ-તારી ખાતરી થતી ના હોય, તેા પાણી મૂકું. ( જળ સૂકેછે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com