________________
પ્રવેશ ૩ . ]
સરિતા :લર્શન
કર્કશા—અલ્યા બામણુ, મારી છેાડીને છેડી, તા તારી વાત તે જાણી; અમે અમારી મેળે ભરી પીશું, તને કાણુ વચ્ચે ડાહાપણ ડાળાવેછે ? લલિતા—પંથીરામ ! એ કેહેવાને યેાગ્ય છે, આપણે સાંભળવાને યેાગ્ય છિયે. તું અળતામાં ધી હામવાને શું કરવા તૈયાર થાઉં છું !
ય
કજિયાબાઈઅહિં શું બન્યુ છે, જે તેમાં ધી ામાય ? અને તારા બાપને ધૈર; સંભાળીને નહિ ખેાલું તેા તારી વાત તેં જાણી: જોહ ! એ મારા રડયા ખામણા, નાગી હિમાયતી કરવાને આવ્યા છે. તું મને ધમકાવનાર કોણ ? નીકળે મારા ધરમાંથી, નહિકર તારા પગ કાપીશ.
પંથીરામ-ઉત, ધરવાળી જો આવીછે; મને વધારે છેડીને મૂળ નહિ કાહારું; આવુ જોઈયે પગ વાઢવા, પછી જોઉં,-તારા વઢાય છે કે મારા. ફજિયાબાઈલે મારા રડયા, વાઢ જોઉં તા ખરી. ( પગ ધરેછે. ) લલિતા—પંથીરામ ! ત્યારે મારૂં તારે કહ્યું માનવું નથી ? આ તે લડનાની વેળા છે?
કજિયાબાઈ—હાવે ત્યારે, તારે ખીજી વેળાએ લડાવવાં હશે. રાંડ, શંખણી, પાપણી, આવી એટલે જાઈ, એના માંટીને ઉલટી વધારે ચડાવેછે.
પૃથીરામ–લલિતા ! આજે મારા મિાજ હાથથી ગયેા છે; આજે હું તારા પંથીરામ નથી, આજે હું તારૂં માનવાને નથી. આ દુષ્ટા, ક્રાઈ રાક્ષસી, અત્યારથીજ નજરમાં આવે એવું મેલેછે, તેા આગળ એ તને જંપીને કેમ રોટલે ખાવા દેશે ? એ સમજે છે, કે, પેહેલેથી ફૂંકવાડે રાખ્યા હાય તા ખીહીને ચાલે. (કજિયાબાહુને.) પણુ એમ તારૂં ખવરાવ્યું કાષ્ટ - વાનું નથી. શંખણી ને પાપણી તું કાને કહુંછું ?
દુશા- --આ તમે બધાંએ ધાસ્યું છે શું ? આવીને તરત કજિયાકરીને મારામારી કરવી છે, કે છે શું ? ધરમાંથી અમને કાહાડી મૂકવાના વિચાર ધાગ્યો હોય એમ તે જાયછે !
લલિતા—સાસુજી ! એ અજ્ઞાનના મેલ્યા સામું તમે શું જુએ છે ? હું જો કાંઇ કેહેતી હોઉં તે મારા વાંક. એને મારા બાપે જરા હોર્ડે ચાવેલા છે, એટલે કાઇ વાર જરા હદ પાર જતેા રહેછે.
જિયાબાઈ લડાવેલા હૈયતા લાડે તારી માને, અમે શું તારા ખાપનાં આશિયાળાં છિયે, જે અમને આધું પાછું કહે ? પંથીરામ—હજી તારે જંપવું નથી ? જૂની માની એંશી ર કર ચોટલે ઝાલીને બાહાર ફાહાડીશ.
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com