________________
ललितादुःखदर्शक.
[ અંજ ક્ૉ.
જીવરાજ-( ગવેશ કરીને ) દીકરી, મારી ડાહી દીકરી, તારા સરખા મારા એકના એક સમજુ છેની જૂદાઇ, ધેડપણે કરીને નરમ થઈ ગયેલું મારૂં હૃદય સહન કરી શકતું નથી, હું મારા મનને ઘણું ઘણું સમજાવીને ઘરમાં રહ્યા, પણ તે મતે બલાત્કારે અહિં ખેંચી લાવ્યું. દીકરી મારી હવે છેલ્લી પળ છે. પરમેશ્વર જો મેળવશે તે મળીશું. ( ૨૩છે. ) લલિતા—મારા વાહાલા પિતાજી, મારી હેતાળુ માડી, ભારા પગ પાછા ભાગેછે, મારૂં મન પાછું ખેંચાયછે.
કુમળા—દીકરી, એક વાર પણ ગયા વિના ચાલે નહિ, માટે તું રથમાં બિરાજ, અમારી ગાઠવણુ પ્રમાણે તને વેડેલી પાછી ખેલાવી લઈશું. જીવરાજ—દીકરી, તું કળા નહિ, તમને બેને જેમ વેહેલાં તેડાવાય એમ હું દંભરાજ સાથે ગાઢવણુ કરીશ.
૪૪
પ્રભાવતી—પ્રિયસખી, વિખુટાં પડવાની આ દુઃખદાયક વેળા લેખાયછે તેમ તારૂં દુઃખ વધે છે; માટે તું હવે વાધ, તું અમારા હૃદયમાંથી ખસવાની નથી.
લલિતા—— ૨૫માં બેશીને ) અને તમે પણ મારા દૃશ્યમાંથી ખસવાનાં નથી. સખી, મારી વાહાલી સખી; મારૂં મન ઘણું ગભરાયછે. માતાપિતા, સખી, તમે સદા હેત રાખજો.
(બધાં ત્યાં ઉભાં રહેછે ને રથ આગળ ચાલેછે, તેમાં લલિતાની દૃષ્ટિ સર્વના ભણી પાછળ છે, જયારે રથ દેખાતા બંધ થાય, ત્યારે સર્વે જાયછે, )
अंक ३ जो.
પ્રવેશ ૧ હૉ.
ચ, સ્નેહપુરની સીમ. લલિતા અને પંથીરામ,
ગ્રંથીરામ-લલિતા ! તમે રસ્તા જોયા ! કેવે! વિકટ છે? પારકે પગ ચાલવું તેથીજ આટલા દિવસમાં આી પોહોંચ્યાં. મને તા મહાસંકટ વીત્યું હતું, ને પગ સૂણીને થમ થયા હતા.
લલિતા—ખરી વાત ભાઈ, મારે માટે તું એટલું વેઢું નહિ, ત્યારે બીજું કાણુ વેડે ? મારે પણ આખા રસ્તે વરીના જેવા ગયા છે. મારૂં અંતર હજું બળ્યાં કરેછે; જરા ગાઢતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com