________________
વિરાજ પો. ] તિતા ~ ~ ~~~~~~~~
~~ ~~ ~ લલિતા–પ્રિય સખી! મારે માટે એટલે બધા શ્રમ તને આપવાની કાંઈ અગત્ય છે નહિ; જે એમ તો તારા કહ્યા વિના, હું તને તેડી જાત. પંથીરામ છે એટલે હરકત નથી. તું હવાજ સાસરેથી આવી છું, માટે તારાં માતપિતા ભેગી થડા દિવસ રહે; પછીથી પાછું તારે ત્યાં જવાનું હશે. પ્રભાવતી–જેમ તારી મરજી. જીવરાજ–ત્યારે પંથીરામને કહી રાખી, આજથી તૈયારી કરવા માંડે.
(સર્વે જાય છે.) प्रवेश ४ थो.
स्थळ, नगरनी भागोळ. કમળા, લલિતા, પ્રભાવતી, પથીરામ, બીજી ક્રિયે,
- અને તેડાગર, ઈત્યાદિ થીરામ–(મનમાં) લલિતા અને પ્રભાવતી વિના બીજા બધાં આનદભેર તૈયારીની ઘાલમેલ કરી રહ્યાં છે પણ તેમના મનમાં ભડકો છે. શું કરે છે ઉપરની ખુશી બતાવ્યા વિના સિદ્ધિ નહિ. ( લલિતા પોતાના પિતાની આજ્ઞા લઈને બહાર નીકળી તેને જોઈને.) આહા ! આ લલિતા કેવી શણગારને સુશોભિત કરે છે ! પણ એનું વદન જરા કરમાયલા કમળના જેવું ઝાંખ ભારતું દેખાય છે. મેં જો એને માંડીને વાત કહી હોત નહિ, તે એને દેખાવ અત્યારે જૂદા જ પ્રકારનો હેત. પણ આ બધી સ્ત્રિ તે લલિતાને વળાવા એના રથ આગળ ચાલી. ચાલ જવ, આપણે પેલી આગળની ગાડીમાં જઈને અડાવિયે. (તે આગળની ગાડીમાં જઈ બેસે છે). કમળા– લલિતાને રથમાં બેસવાની વેળા થઈ એટલે.) બેલાવર.
પુત્રી પધાર તું સાસરે, સિદ્ધ કર શુભ કામ; રથમાં બિરાજતું બાપુડી, લઈ પ્રભુ કેરું નામ. પુત્રી. ૧ સાસુ સસરા પાગ લાગજે, કે જે મારા પ્રણેમ; નણદીની ખબરે તું પૂછજે, કરજે કે તે તે કામ. પુત્રી. ૨ શાણ તું શાન્ત છું દીકરી, છું વિવેકની પૂર; ધર્મ જાણું મારો હું કહું, રે'જે દુર્ગુણથી દૂર. પુત્રી. ૩ ' ઉચે સ્વરે નવ બેલિયે જેશું જેટલું કામ; તેટલી વાત તો કીજિયે, સ્મરિયે પ્રભુ કેરું નામ. પુત્રી. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com