________________
જિતાયર્સ
[ અંક ૨ ગે.
સરોવર પાળ તેડી હશે, પૂરેલા હશે કૃપ; પરવડી તોડી પાડી હશે, ઝેરે ભારેલા ભૂપ. સહિયર૦ ૭ ધાવંતાં બાળ વછેડીને, કીધેલો તેને કાળ; સાધુ સંત સંતાપીને, દીધેલી ઘણી ગાળ. સહિયર૦ ૮ કન્યા, વર ઘેર વાધતાં, કીધેલા વધ મેં તે; વર મારી જાન નસાડેલી, લૂટેલી હશે તે તે. સહિયર સુઘડ કન્યાને દીધી હશે, કોઈ બુડથલ સાથે; શંખણી કોઈ સુઘડને, મારેલી હશે માથે. સહિયર૧૦ જૂઠાં ખત મેં કીધાં હશે, રેવરાવેલા રાંક; સારી ખોટી મેં પૂરીને, વાળેલો આડે આંક.
સહિયર. ૧૧ પૂલ નદીના તેડયા હશે, ડૂબાવેલાં વહાણ; નિરપરાધીને ડાટીને, મારેલાં હશે બાણ. સહિયર. ૧૨ ગામ ઘણાં બાળ્યાં હશે, ઉપજાવે ત્રાસ; આશાબંધીને અડાવીને, કીધેલાં મેં નિરાશ.
સહિયર. ૧૩ બજ બુરાં વાવ્યાં હશે, તેનાં ઊંગમાં ઝાડ; પ્રભુજી પતાવે જે આટલે, તે તે તેને પાડ. સહિયર૦ ૧૪ શાને દીધી સારા કુળમાં, પૈસામાં મૂકે પૂળો; વિદ્યા ભણાવી શા કારણે, એથી વાગે છે શૂળો. સહિયર. ૧૫ શાને માબાપે સાવીને, કર્યો આવડેકર જન્માવી તે ગળથુથીમાં, ઘેળી પાવું'તું ઝર. સહિયર. ૧૬ જોયા વિના માતતતે તે, બળતી આગમાં નાંખી: કમ શાને કરી મને. જેથી ના શકું સાંખી. સહિયર. ૧૭ કહું શું હવે માતતાતને, એ તે પૂર્વનાં વૈરી; ' અણુમાં મને છેતરી, દશ દીધું છે ઝરી. સહિયર. ૧૮
(શેષિત થવાથી પાછી મૂચ્છાગત થઈ પડે છે.) પ્રભાવતી. (તેને પાછી શુદ્ધિમાં આણીને.) (રાગ કાળિગડે.)
અકળામાં આવડી બધી રે મારી આલી,
સાહ જગરાય તેને થાયરે છે; દુઃખની બળી નું બેલી આ બધું રે અલી,
ગરીબ અભાવે જાણે ગાયરે છે. ખબર તે નહેાતી મુને આવડી રે આલી, દુઃખ તારું દેખું હૈયાફાટ રે જી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com