________________
૨૧૧
ઉજ્વલ બનાવવું અથવા કલકીત કરવું, એ તમારા હાથમાં છે. દુર્જનસિંધુ અને મારા ઉપર અનેક ઉપકાર કરનારા પૂજ્ય વડીલ તુલ્ય સજ્જન સંતુષ્ટ ! એ તે તમે પણ નથી માની ક્ષેન્ને કેસ'સારમાં આખરે ત્રુજય સત્યને છે અને પરાજય અસત્યતા છે એ ચોક્કસ જાણજો કે
બનીને પાપમાં મસ્તાન, પાપી પાપમાં મ્હાલે; બનેલી નાવ કાગળની, કહે તે કયાં સુધી ચાલે ? ફરી લ્યે. કેટી યત્ના પણ નભેથી પુષ્પ ના મળશે; વલાવો પાણીને સેા વાર, કદિ માંખણ નહીં મળરો! પાપ છૂપું ના રહે, છાનુ કરે કે ચાકમાં; પાકારી આખર ઉઠશે, આલેક કે પરલેકમાં! આટલું કહી લક્ષિત જરા ચેાભ્યા. ચેડીવાર પછી તે પેાતાના અચાવમાં મેલવા લાગ્યા કે—
વ્હાલા વાંચકો ! લલિત શું એક્ષ્ા, તેણે પોતાના બચાવ કેવી રીતે કર્યાં, તે અચાવ સાંભળી ન્યાયાધીશે તેને શિક્ષા કરી કે નહીં અને કરી તે! શા શિક્ષા કરી, પ્રભાવતીનું શું થયું તેમજ જેવા ખૂનને આરેાપ લલિત ઉપર મૂકવામાં આવ્યા હતા તેનું શું ખરેખર ખૂત થયું હતું, વિગેરે વિગેરે બાબતો જાણવા માટે અમારી આ નવલકથાને બીજો ભાગ વાંચજો.
પ્રથમ ભાગ સમાપ્ત.
આ નવલકથાને જે ભાગ જાન્યુઆરી ૧૯૧૯ માં પ્રકટ થ્રો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com