________________
૧૯
“ઓ મૂ! હું તને શું ખુલાસો આપું ? શી રીતે તારી કાનું સમાધાન કરું? વખત બહુજ બારીક છે. છતાં મારે કહેવું જોઈએ કે-તારો છુટકારો કરવા માટે કુચીઓ મેળવવા મે ગરીબ બિચારા નિરાનંદને પાણીના પ્રવાહ...........
બસ, ડેમી! હવે બસ કર. હવે મને ખાત્રી થઈ ચૂકી. અત્યારે મારા અંતઃકરણની કેટલી બધી શોચનીય સ્થિતિ છે, તેનો નું વિચાર કરીશ તે તું મને કાંઈ પણ દેશ દઈશ નહિ. કારણ કે...
બસ, હવે બહુ થયું. જે તારે અહીંથી છૂટા થવું હોય તો એકદમ-એક ક્ષણને પણ વિલંબ ન કરતાં-મારી સાથે ચાલ. નહીં તે અહીં જ પડ્યો રહે.”
એમ કહી ડેરી પાંજરામાંથી બહાર આવી. વધારે વહેમ ન લાવતાં તે કેદી પણ ડેસીની પાછળ પાછળ જવા લાગ્યો. બને પાણીના પ્રવાહની પાસે આવ્યા. ત્યાં ડોસીએ દોરડું નીચે છેડયું. અંદરથી પાણીના ખખળાટને ભયાનક અવાજ અને અંધકારથી ઉડે દેખાતે પ્રવાહ જોઈ તે કેદી બોલ્યો-“ડેસી ! તારી પાસે જ્યારે ગુફાની કુંચીઓ છે ત્યારે આવી વિકટ વાટે જવા કરતાં એકાદ છુપે તેથી બહાર નીકળી જવું, શું એ તને ગમતું નથી–સારું લાગતું નથી?”
અરે બાયેલા ! તારામાં જરા પણ ધૈર્ય અંશ નથી એ તદન ખરું છે. આ કુચીઓ ફક્ત ભોંયરાની જ છે. આપણે આ એકજ માર્ગ શિવાય બીજા માર્ગે બહાર જઈ શકીશું નહિ.”
તરતજ દેરડું પકડી તે કેદી પાણીના પ્રવાહમાં ઉતરવા લાગ્યો. ત્યારે ડોસીએ તેને કહ્યું-“નીચે જઈ સહિસલામત પહોંચ્યાની ઇશારત તરીકે દોરડું જોરથી હલાવજે.” તે ઉતરવા લાગે અને ડોસી તેના તરફ જવા લાગી. થોડા જ વખતમાં તે દેખાતો બંધ થયો. તેના કહેવા પ્રમાણે દેરડું હાલ્યું. હવે તે પણ ઉતરવા લાગી. તે જરાક નીચે ઉતરી એટલામાં તે કોઈએ જેથી તેને એક પગ પકડ્યો અને તે ચમકી.
દુહા ! હવે તું બરાબર સપડાઈ છે.” નિરાન દાંત કચકચાવિને કહ્યું અને એકદમ તેને નીચે ખેંચવા લાગ્યો અને ફરી બેલ્યો“ચુડેલ ! તારું કાવતરું હવે બરાબર મારા ધ્યાનમાં આવી ગયું છે. તું મને સરદારી આપતી હતી કે દુનિયામાંથી હતા ન હતે કરી નાંખવા માગતી હતી, તે હવે હું જઈશ. તું ચેકસ માની લે છે કે-ડવે તારા એ સો વરસ પૂરાં થયાં. તું મારા હાથમાંથી જીવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com