________________
૧૭૭ “હા. હવે મને પૂરેપૂરી ખાત્રી થઈ ગઈ. જે હું તારા કહેવા મુજબ સરદાર થઈશ તે પછી વજેસંઘ અને અજબસંઘને એક તરફ બેસાડીશ અને આખા પર્વત પ્રદેશને મારા શાર્ચથી કંપાયમાન કરી નાંખીશ.”
“ નિરાનંદ ! જે તું ધારીશ તે તેના કરતાં પણ વધારે કરી શકીશ. તું રાજ્યાના એક મહાન આધાર સ્થંભરૂપ થઈશ.”
“પણ ડોસી! આ બધુએ શું તું ખરું કહે છે ?”
“વારૂ, પણ હવે તારું જે કાંઈ કામ હોય તે મને કહે.”
“ મારું કામ એટલું જ છે કે તારી પાસે જે કુચીઓ છે તે તું મને આપ.”
શું કુચીઓ?” નિરાનંદ જરા ચમક્યો. તેના હૃદયમાંથી દૂર થએલી શંકા ફરી ઉત્પન્ન થઈ. તેની તરફ શકિત મુખમુદ્રાએ
તે તે બા–“તે કેદીને છેડાવી જવા માટે તારે કુચીઓ જોઈતી હશે ? ”
“ કેદી કોણ અને કયો કેદી – ! મારે તે કેદીની સાથે કાંઈ પણ સંબંધ કે લેવાદેવા નથી. તારા તે જુડામાં અગિઆર કુંચીએ છે તે તું એક ક્ષણને માટે મને આપ એટલે હું તને બીજે ચમત્કાર દેખાડું.”
નિરાનંદે કુચીઓ ગણી તે તે અગિઆરજ થઈ. તે જાણી તેને બહુજ અજાયબી લાગી. પિતાની પાસેની કુંચીઓની સંખ્યા તેના જાણવામાં શી રીતે આવી, એ બાબતમાં નિરાનંદ કાંઈ પણ કલ્પના કરી શક્યો નહિ. તેણે પિતાની પાસેની કુંચી ડોસીને આપી બિપી.
વૃદ્ધાએ નિરાનંદ પાસેથી કુચીઓ લીધી અને નિરાનંદનું ધ્યાન બીજી તરફ છે, એમ જાણી એકદમ-અચાનક તેણે તેને પાણીના પ્રવાહમાં ધકેલી દીધો. નિરાનંદે ભયભીત થઈ પડતાં પડતાં જોરથી એક ચીસ પાડી. છેડા જ વખતમાં નિરાનંદ અદ્રશ થઈ ગયો. પછી ડોસીએ તે પાણીના પ્રવાહમાં છેડેલું દેરડું ઉપર ઉચકી લેવા કોશીશ કરી પણ તે દેરડું ભારેખમ થએલું તેને લાગ્યું. તેણે રડાને આંચકો મારતાં જ દેરડું ઉપર આવી ગયું. પછી ડોસીએ પાણીના પ્રવાહ તરફ ડોકાઈને જોયું પણું વહેતા પાણીના ખળખળ અવાજ શિવાય દેહોતી , એટલામાં કેદીના પાંજરામાંથી કેદીએ પાડેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com