________________
૧૭૬ હું તને એક ક્ષણમાં ધનના ઢગલા ઉપર બેસારીશ. અત્યારે તું જેવો નેકર છે તેવા અનેક નેકરે તું તારી હેનાતમાં રાખી શકીશ. તું મેટો શ્રીમંત સરદાર થઈશ અને પછી એક સુંદર સુંદરી સાથે લગ્ન કરી સુખશાતિમાં-વનિતાના વિલાસમાં અને વિશ્વના વૈભવમાં જીદગી વીતાવીશ. તારી તરફ કોઈ કરડી નજરે જોઈ પણ શકશે નહિ, એવો તું પ્રતાપી થઈશ.”
પણુ-પણ એ ન બનવાજોગ, આશ્ચર્યજનક અને અદભુત બનાવ બને શી રીતે?” નિરાદે કહ્યું. હવે તે ધીમે ધીમે વૃદ્ધાની પાથરેલી માયાજાળમાં ફસાવા લાગ્યો. તેને પિતાના ભાવી સુખની આશા બંધાવા લાગી.
“એ અભુત તે છે જ પણ તે કેમ બનશે, શું એમાં તને હજુ પણ કાંઈ શંકા છે? આ થેલી કયાંથી આવી તે શું તે નથી જોયું? નિરાનંદ, એ તે કાંઈ જ નહિ. હું કહું છું તે કરતાં પણ તું મોટે થઈ શકીશ. તેમજ શૂરવીરતાથી દુનિયામાં નામ ગજાવીશ. દુનિયામાં તારા જે હે મળે, એ મુશ્કેલ થઈ પડશે. તને જે સ્ત્રી મળશે તે એક દેવી દેવાંગના કરતાં પણ વધારે સુંદર હશે. તેના સમાગમ રહી તું સંસારમાં સ્વર્ગનાં સુખો ભેગવીશ.”
ઓ મારા બાપ ! આટલું થાય તે તે બેડો પાર !” ડોસીની વાત સાંભળી નિરાનંદને ગલગલિયાં થવા લાગ્યા. તેણે આનંદના આવેગમાં આવી તાળી પાડી.
“નિરાનંદ, શું તને હજુ પણ શંકા રહે છે?” પિતાના કથનની તેની ઉપર ધારેલી અસર થતી જાય છે તે જોઈ ડોસીને બહુ જ સમાધાન થયું. તે ફરી બેલી-“મેં તને-આટલી બધી ખાત્રી કરી આપી છતાં તને-મા સામર્થ્યમાં શંકા આવે છે, તેનું હવે શું કરવું? શું હું તને ફરી ખાત્રી કરી આપું? નિરાનંદ, તેં મારી આ ખમાંનું તેજ તે એકવાર જોયું છે ને ?”
હા. તેમાંનું તેજ મેં જોયું છે.” તે ડેસીએ પિતાની તરફ તીવ્ર અને ભેદક નજરે જુએ છે તે જોઇ નિરાનંદ ફરી જઈને છે. તે ફરી બે-“ ડેસીમા ! તમારા સામર્થ્યની બાબતમાં મને પૂરેપૂરી ખાત્રી છે. બેલે, હવે હું તમારું કર્યું કામ કરું?”
તે હું તને કહું છું. તે કામ નજીવું છે. નિરાનંદ, આમ આવ.” એમ કહી તે વૃદ્ધ તેને પાણીના પ્રવાહની પાસે લઈ ગઈ. ત્યાં જઈ તેના ખભા ઉપર હાથ મૂકી મિત્રભાવે બોલી–“હવે તને મારા ઉપs વિશ્વાસ આબે કે નહિ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com