________________
૧૬૭
પ્રકરણ ૩૬ મું.
લલિતસિંહનું શું થયું? જ્યારે લલિતસિંહ શુદ્ધિમાં આવ્યો ત્યારે સંધ્યા સમય થશે હતે. પિતે કયાં આવ્યો છે, તે જોવા-જાણવા–માટે તેણે ચારે તરફ નજર ફેરવી. તે અજયદુર્ગમાંના પિતાના ઓરડામાં એક શવ્યા ઉ પર પડ્યો હતો. તેને મસ્તકે ધોળે પાટે બાંધેલો હતે. પિતે અહીં શી રીતે આવ્યા, તેનીજ તેને કલ્પના થતી નહતી. કદાચિત પોતે સ્વમમાં હોય અને પહેલાની જેમ કોઈ દૈવી ચમત્કાર જેતે હેય એમ તેને લાગવા માંડયું. તેણે આંખ બંધ કરી લીધી. એટલામ પિતે જે પલંગમાં સુતે છે, તેને પડદો ખસેડાયાને તેને ભાસ થશે. તેણે આંખે ઉઘાડીને જોયું તે તેને દેખાયું કે પ્રભાવતીની પરિચારિકા મધુરી પિતાની તરફ શંકિત મુદ્રાએ જોતી ઉભી છે. લલિતે ફરી આંખે ઉઘાડી. તે જોઈ મધુરીને બહુ હર્ષ થયા. તેણે એકદમ પાછું વાળીને ત્યાં આવેલા વૃદ્ધચારણ તરફ જોયું અને આનંદથી બોલી-“જુઓ-જુઓ, ચારણરાજ ! લલિતસિંહ શુદ્ધિમાં આવ્યા.”
“ચૂપ રહે ! બહુ મોટેથી બુમ ન પાડે?” એમ કહી તે ચારણ લલિતની શયા પાસે આવ્યો. તેણે થોડો વખત સુધી લલિત તરફ પ્રેમભરી નજરે જોયું અને બે-“હે પરમાત્મા ! તને ધન્ય છે. તારી લીલા અકળ, અગમ્ય અને અગોચર છે. મધુરી, હવે આપત્તિને અન્ત થયો. હવે ખરેખર આ નરેગ થશે. ”
“ પ્રભાવતી સહિસલામત છે ને? ” લલિતે અત્યંત ધીમે સ્વરે પ્રશ્ન પૂછયે. તેના તરફથી થએલે પ્રશ્ન જે કે ઘણો જ ધીમે. હતો છતા પિતે પૂછેલા પ્રશ્નને પ્રત્યુત્તર સાંભળવા પોતે કેટલે બધે. ઉસુક છે, તે દેખાડતો હતો.
હા. કુમાર ! પ્રભાવતીબા સુરક્ષિત છે. તે તમારે લીધેજ આજે સુરક્ષિત છે; તમે તેના ઉપર કરેલા ઉપકારનું હજુ પણ તે તેના પિતાની પાસે-સ્મરણ કરે છે. તે દુષ્ટના હાથમાંથી તેને છોડાવતી વખતે જે શોર્ય તમે ગજાવ્યું હતું તેના તે એક સરખી રીતે ગુણગાન કર્યા કરે છે. લલિત ! તમારા લોકોત્તર શૈર્યથી તેની તે વિકટ પ્રસં.
માંથી મુક્તિ થઈ નહીં તે આજે કોણ જાણે શું એ થાત ?” *દાર અમારી! તું જે આમ બેલ બોલ કરતી રહીશ તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com