________________
પ્રકરણ ૩૫ મુ
ધર્મ કરતાં ધાડ !
..
“આ જુમી લુંટારા ! ઉભા રહે !
આ પ્રમાણે લલિતસિંહૈ તે લુંટારા વજેસધને કહ્યું. તે સાંભળી વજેસંધ એકદમ ચમયેા. પાતે મહા મહેનતે મેળવેલે શિકાર હાથમાંથી છૂટી જશે, એમ લલિતસિહુને જોતાંજ તેને જણાઇ આવ્યું છતાં તેણે હિંમત છેડી નહીં. પોતાની ડાબી બગલમાં સતિ થએલી પ્રભાવતી મજબૂત પકડી અને જમણા હાથમાં તરવાર લઇ તે લલિત ઉપર ઉગામી અને ખેલ્યા—આ કરા! તું કરી મારા ૨સ્તામાં આડા આવ્યા. આજે હું તને તેના સ્વાદ ઘણીજ સારી રીતે ચખાડીશ. વારે વારે મારા રસ્તામાં આવી મને નડનારા કાંટાને હું જડમૂળમાંથી ઉખેડીને તેને સંસારમાંથી સદા સર્વદાને માટે નાશ કરી નાખીશ. હવે લલિત! આ મારા ધા સંભાળ ! ” એમ કહી તેણે પોતામાં જેટલી શક્તિ હતી તેટલી એકઠી કરી લલિતની ઉપર તરવારના વાર કર્યાં.
તત્કાળ એક નિમિષમાત્રા પણ વિલબ ન કરતાં લલિતસિદ્ધ લગભગ પાંચ હાથ દૂર ખસી ગયા અને વજેસધના વાર ખાલી ગયા. જે તે ધા લલિત ઉપર પડયા હતા લલિતના સાએ સા વર્ષ પૂરાં થઈ જાત. પાતાની ઉપર કેવા પ્રસંગ આવ્યેા છે, તે ધ્યાનમાં આવતાંજ લલિતના શરીરમાં અપાર શાર્યના સચાર થયા. તરતજ લલિતની વિજયી તરવાર વિક્ષતા પ્રમાણે ચમકવા લાગી. પોતાના પહેલેા વાર ખાલી ગયા છે, તે જોતાંજ વજેસધ્ધે કરી પાતાની તરવાર હવામાં ચમકાવી. લલિતસિંહ તેના ઉપર વાર કરે તે પહેલાંજ વજેસંધના ખીને વાર તેની ઉપર આવ્યા અને તે લલિતસિંહૈ પોતાની સમશેર ઉપર ઝીલી લીધા. તે સાથેજ અન્ય તરવારામાંથી ખણણ એવા અવાજ નિકળ્યું. તે સાથેજ વજેસ"ધના હાથમાંની તરવાર દૂર જપ્ત પડી. પેાતાના મોટાભાઇને થ્રુસ્રરહિત થએલા જોતાંજ અજખસંધ અને તેના નાકર લાખા, અન્ને જણા તેની મદદે દોડી આવ્યા. તે બન્ને જણા એકદમ-વજેસંધને એકદમ—માજીએ ખસેડી દઇ લલિતસિંહ ની સામે આવીને ઉભા રહ્યા. ત્યારે લલિતસિંહ સ્થિતિ સુડી વચ્ચે સાપારી જેવી થઇ. જો તે વજેસ"ધ તરફ ધ્યાન ન આપે તેા તેના પ્રાણ સમાન પ્રિય પ્રભાવતીને તે લઈ જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com