________________
૧૦૪
..
સમજફેર થાય છે. હું તો તને ફક્ત એટલુંજ પૂછું છું કે-જેના ઉપર તારા જરા પણ પ્રેમ નથી તેની સાથે—ક્ક્ત એશ્વર્ય અને વૈભવને માટેજ-તારા પિતાની આજ્ઞા ન છતાં પણુ-શું તું તેની સાથે પરણીશ? ” શું ઐશ્વર્ય અને વૈભવ ! નહીં. જો તેમ થશે તે તે! હું આ શરીરને અને અંતઃકરણને કદાપિ છોડીશ નહિ. કરી પ્રભાવતીએ કહ્યું અને પછી લલિતના ગળામાં હાથ નાંખી જેમ લતા વૃક્ષને વીંટાણું જાય તેમ-તે તેની સાથે વીંટાઇ ગઇ.
""
..
મુન્દ્રહાસ્ય
tr
"
પરમાત્મા, તમારા આ પવિત્ર પ્રેમ અચળ રાખેા ! ” આ પ્રમાણેના અવાજ ઝાડીમાંથી તે બન્નેના સાંભળવામાં આ બ્યા. તે સાથેજ પ્રેમીયુગલ ચમક્યું-જરાક શરમાઇ ગયું. તે બન્નેએ આસપાસ નજર કરી તે! તે વૃદ્ધા વનચરી ઝાડીમાંથી બહાર આવતી તેમના જોવામાં આવી.
“ડાથી મા! ગઇ વખતે તમે જે અમારૂં કામ કર્યું અને તમારા અમારા પ્રત્યે જે પ્રેમ છે તેના બદલામાં અમારી આ યાદગીરી તમારી પાસે રાખેા.
""
અચાનક તે વૃદ્ધાને જોઇ લલિત બહુજ ગુ'ચવાઇ ગયા. તેની સાથે શું ખેલવું તે તેને સુઝી ન આવવાથી તે ઉપર પ્રમાણે એલ્પેશ અને પછી પોતાના ખીસામાંથી થેાડીક મહેારાથી ભરેલી થેલી કાઢી તેની સામે નાંખી તથા ફરી મેલ્યે!– હ્યા, ડેસીમા ! આ લઇ મે.
"
tr
“ એ મારી માડીરે ! શું સાનામહેારા ! ? નારે આ, તે તું તારી પાસેજ રાખ. હું તેને સ્પર્શે પણ કરીશ નહિ. હું જે કાઇક સારૂં કામ કરીશ તે તેનું મૂળ મને ભગવાન આપશે.” થેડીવાર ચેાભી જય તે વૃદ્ધાએ સાનામહારાની કાથળી જમીન ઉપરથી ઉપાડી લીધી અને આગળ ખેલવા લાગી— આ કાથળી તારી પાસેજ રહેવા દે. તેના કાષ્ટ વખતે તને ખપ પડશે. વારૂ, પણ મારા કહેવા પ્રમાણે કાલે રાત્રે કિલ્લામાં કાઇ ચમત્કારિક અનાવ બન્યા હતા ખરા કે ? ' “ હા. જો કે તે મારા જોવામાં આવેલ નથી છતાં તમારા કહેવા પ્રમાણે બધી વાત ખની ખરી ! ”
"
"
“ એ યુવક! શું તા ંજ નામ લિસિંહ છે ? ”
r
હા-મા, મારેંજ નામ લલિતસિંહ છે. આજેજ મારૂં' નામ
પૂછવાનું કછં કારણુ ? ” પેાતાનું નામ પૂછ્યામાં તેના કંઇક ગુપ્ત હેતુ હાવા જોઈએ, એવું તેણે તેની ચાઁ ઉપરથી અનુમાન કરી લીધું. કારણુ એજ કે—તારે માટે મારા હૃદયમાં અનુરાગ ઉત્પન્ન
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com