________________
મથક તરીકેનું મહત્ત્વ સત્તરમી સદીમાં પલટાયું; આગલી સદીઓના વેપારના પ્રમાણમાં વેપાર ઘણે કમી થયે. તેમ છતાં પણ પૂર્વમાં સુમાત્રા અને પશ્ચિમમાં ઇરાની અખાતના બંદરે સાથે વેપાર કાયમ હતો. સુતરાઉ અને રેશમી કાપડ હિન્દ બહારના મુલક માટે અહીંથી હજી પણ જતું અને બદલામાં તેજાને, ખજુર આદિ માલ આવતે. ઈગ્રેજ, ફેંચ, વલંદા આદિએ આ સૈકામાં પોતાની કોઠીઓ પણ નાંખી હતી, જેમાંની કોઈક હૈયાત હાઈ કાર્યાલય (ઓફીસ) તરીકે વપરાય છે.
ખંભાત હવે સુરતથી ઉતરતું ગણાતું હતું, તે પણ ત્યાંથી અકીક. અનાજ, રૂ, તંબાકુ, ગળી, મીઠું, હાથીદાંત, રેશમી-સુતરાઉ કાપડ અને જરીકામ દેશાવર જતું. ખંભાતનું જરીકામ ઘણુંજ પંકાતું. આ વેપારને ધકકે પહોંચવામાં બીજાં કારણો સાથે માલપર લેવાતી જકાતને પણ સંબંધ હતો, કે જે વધારે અને ત્રાસદાયક ગણાતી. ખંભાતના અર્વાચીન વેપાર.
ઈ. સ. ૧૭૭૫ માં રાઘબાએ કર્નલ કીટીંજ સાથે ખંભાત આવી શહેરની ઉત્તરે નારાયણ સરેસર આગળ પડાવ નાંખે; નવાબે સમય વતી નજરાણો કર્યો.
ઈ. સ. ૧૮૭–૭૮ મા ખંભાતને આવક માલ ૧૩ લાખને અને જાવક માલ નવ લાખ રૂપીયાને હતો. આમ અનેક સૈકાઓથી સાહસિક અને ચતુર જાતિઓનું ખંભાત એ વતન બની ગયું છે.
વશમી સદીની શરૂઆત સુધી પણ ઇરાની અખાતના જેદ્દા આદિ બંદરેમાં ખંભાતનું કાળું રેશમી કાપડ શેઠ. ખુબચંદ અનુપચંદની પેઢી મારફત જતું નજરે દીઠું છે, જેને બંધ થયાને માત્ર Shfeill i Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com