________________
પાસના મુલકમાંથી વધારામાં સુંઠ અને કપાસ; કચ્છથી ગુલામ અને સુગંધી; આવાથી ખાંડ અને ઉત્તર હિન્દમાંથી મુલતાન થઇ તેજાના આદિ માલ અહીં આવતા અને દેશાવર ચઢતા. ખંભાતને વેપાર સમુદ્રમાર્ગે પશ્ચિમમાં ઇરાન, અરબસ્તાન અને આફ્રિકાના સાલા ખંદર સુધી અને પૂ`માં મલબાર, કારામાન્યલ અને ચીન સુધી હતા.
બારમી સદીમાં ખંભાતના જાવક માલમાં મુખ્યતઃ ઘઉં, ચાખા, ગળી અને તીર ખનાવવાની લાકડીઓ હતી. ચાંચીઆઓને ત્રાસ હજી પણ હતા, પરન્તુ અહિલવાડના સાલકી રાજાઓએ ખંભાતમાં એક કીલ્લા બાંધી તેનું રક્ષણ કર્યું હતું.
તેરમી સદીમાં ખભાત એ હિન્દના બે મેટા બદરામાંનુ એક હતું. અહીંથી ગળા, રૂ, બારીક કાપડ પરદેશ જતું. ચામડાનેા વેપાર પણ ઘણા હતા. આવક માલમાં સેાનું, રૂપુ, તાંબુ અને સુરમા હતાં; રાતા સમુદ્રની આસપાસના મુલકમાંથી તેમજ ઈરાનના બદરાએથી ધાડાએ પણ આવતા. આ પ્રસંગે પારસી વેપારીઓના ઉમેરા થઈ ચૂકયા હતા. ખલાસી રજપુત અને કાળી હતા. ખંભાતના દરીયામાં જો કે ચાંચીયાઓના ત્રાસ ન હતેા પરન્તુ, અરબી સમુદ્રમાંને તેમને ત્રાસ ચાલુજ રહયા હતા.
ખભાતના મધ્યકાલીન વેપાર:
ખારસા ' નામના મુસાફ્રેં ઘણા વેપારવાળાં અને તવગર ગુજરાતના બાર બદરા ગણાવ્યાં છે તેમાં ખભાત મુખ્ય છે. દશમી સદીથી ખંભાત વેપારનું મોટું મથક હતુ. ચૌદમી સદી સુધી એ કીર્તિ કાયમ રહી હતી. બાર બંદાનાં નામ નીચે પ્રમા
ણે છેઃ (૧) પટે નિકસ ( પટ્ટણ સોમનાથ-હાલ વેરાવળ ) ( ૨ ) મંગલા (કાઠીયાવાડનું માંગરાલ) (૩)દીવ, (૪) ગાગારી ( ગાધા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.Ćom
<