________________
કાવ્ય શાસ્ત્ર, "शून्यं वासगृहं विलोक्य शयनादुत्यायकिञ्चिच्छनैः निद्राव्याजमुपागतस्य सुचिरं निवर्ण्य पत्युमुखम् , विश्रब्धं परिचुम्ब्य जातपुलकामालोक्य गण्डस्थली, लज्जानम्रमुखी प्रियेण हसता बाला चिरं चुम्बिता.
નાયક અને નાયિકા શયામાં સુતાં છે. તેમાં નાયિકા વાસગ્રહને શૂન્ય જોઈ શયામાંથી ધીમે રહીને કંઈક ઉઠીને કપટથી નિદ્રા કરતા પતિનું મુખ ઘણુવાર નિરખીને વિશ્વાસ પૂર્વક ચુંબન કરવા લાગી. તેવામાં પતિની માંચિત થએલી ગંડસ્થલી જોઈને તેણું લજાથી નમ્ર મુખવાળી થઈ અને પતિએ હસતા વદનથી તે બાલાનું ઘણું કાલસુધી ચુંબન કર્યું.
આ પદ્યમાં સંગ ઢંગારરસ છે. ભાવનું ઉદાહરણ આ પ્રમાણે છે.
यस्यालीयत शल्कसीम्नि जलधिः पृष्ठे जगन्मंडलम् । दंष्ट्रायां धरणी नखे दितिसुताधीशः पदे रोदसी ॥ क्रोधे क्षत्रगणः शरे दशमुखः पाणी प्रलम्बासुरः । ध्याने विश्वमसावधार्मिककुलं कस्मैचिदस्मै नमः ॥
જેની ત્વચાના સીમાડામાં સમુદ્ર લીન થઈ ગયે અર્થાત્ મત્સ્ય રૂપ, તથા જેના પૃષ્ટ ભાગને વિશે જગતમંડળ લીન થઈ ગયું અર્થાત્ કૂર્મ રૂપ, તથા જેની દંષ્ટ્રને વિષે ધરણું લીન થઈ, અર્થાત્ વરાહરૂપ, તથા જેના નખને વિષે દૈત્યરાજ હિરણ્યકશિપુ લીન થયે અર્થાત્ નૃસિંહ રૂ૫, તથા જેના પદને વિષે ભૂમિ, આકાશ અને સ્વર્ગ લીન થયાં અર્થાત્ વામનરૂપ, તથા જેના કેધને વિષે ક્ષત્રિયગણ લીન થયે અર્થાત્ પરશુરામરૂપ, તથા જેના બાણુને વિષે રાવણ લીન થયે અર્થાત્ રામચંદ્રરૂપ, તથા જેના હસ્તને વિષે પ્રલંબાસુર લીન થયે અર્થાત્ કૃષ્ણરૂપ, તથા જેના ધ્યાનમાં વિશ્વ લીન થયું, અથાત્ બુદ્ધરૂપ, તથા જેના અને વિષે અધાર્મિકેનું કુલ લીન થયું અર્થાત્ કકીરૂપ એવા કેઈક પુરૂષવરને નમસ્કાર કરું છું. આ પદ્યમાં લગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com