________________
જણાવે છે કે જેમાં ચમત્કાર ઉત્પન્ન થાય તેવી રચનાને અલંકાર નામ આપી કિવએ નવા અલંકારો બનાવી શકે છે.
આ સિવાય એ મહાશય એમ પણ માને છે કે ઘણા આચાચેએિ' અલંકારના લક્ષણ માંધવામાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ આદિ ઢાષ રાખેલા છે એથી તેએ જગે જગા ઉપર પ્રાચીન આચાર્યના લક્ષણુ ઉદાહરણાનું ખંડન કરે છે, આ વિષયની સાથે મારે કંઈ સંબંધ નહી હાવાથી તેવાં ખંડનમંડનના ત્યાગ કરી ભિન્ન ભિન્ન આચાર્યાનાં લક્ષણેાજ ઉદ્ધૃત કર્યાં છે કે જેથી વાચકવૃન્દને ભિન્ન ભિન્ન આચાર્યાના અભિપ્રાયા જાણવામાં આવે.
આપણા ચાલતા અલંકારના ગ્રન્થામાં નામાના અકારાદિ ક્રમ રાખવામાં આવ્યા નથી. માત્ર જશવંતજશાભૂષણકારેજ અકારાદિ ક્રમ રાખ્યા છે. મે' પણ એક નૂતન ક્રમ ડાઇ તેજ પ્રમાણે રાખેલ છે.
પ્રાધાન્ય અલંકાર અને અંતર્ભૂત અલંકારના વિષયમાં જેટલુ અન્ય' તેટલુ વિસ્તારથી લખેલ છે. તેમાં કઇ ખાકી રહી જતુ હાય તે સાહિત્યપ્રેમી સાક્ષરા શેાધી લેશે એવી મને આશા છે.
सहृदयाः कविगुम्फनिकासु ये कतिपयास्त इमे न विशृङ्क लाः
रसमयीषु लतास्विव षट्पदा, हृदयसारजुषो न मुखस्पृशः ।
જેમ ભ્રમર રસવાળી લતાના અન્ય ભાગને સુખ સ્પર્શે નહિ કરતાં માત્ર આન્તરિક ( સાર ) મકરન્દેનેજ ગ્રહણ કરે છે તેમ જે કેટલાક સહૃદય પુરૂષા હોય છે તેજ કવિકૃત નિમ ંધને વિષે દ્વેષ તરફ દૃષ્ટિ નહિ કરતાં માત્ર ગુણનુજ ગ્રહણ કરે છે.
લી. ભવદીય,
રાજકવિ નથુરામ સુંદરજી ગ્રન્થકર્તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com