________________
૫૮૮
અવા
યા
મિત્ર ભલેા નહિ રિપુ ભલા, ખલજન એન્ડ નિદાન; દુ:ખદાયી અને દશા, ચાટે કાઢે શ્વાન. આમાં બન્ને પક્ષમાં વજ્રનીયતાને સંભવ અર્થાત વિધાન છે. અસંભવન આવુ ઉદાહરણ છે.
યથા.
જોતાં અને ન જોવુ, જોયા વિણ ઉર અકળાયે દાડી; આ દુખિણી આંખાને, સરજ્યું નથી સુખ માનું છું માડી, " આમાં મધ્યમા નાયિકાના નેત્રાને પતિના સમાગમ અસમાગમ બન્ને પક્ષેામાં સુખના અસભવ અર્થાત નિષેધ છે.
અમારા મતથી આતા અમે સ્પષ્ટ કરેલ તુલ્યયેાગિતા અલકાર છે. અલકારાન્તર હાવાને ચાગ્ય નથી.
व्यासंग.
ન્યાયંગ એટલે વિક્ષેપ. ચિન્તામણિકાષકારે કહ્યું છેઃ— વ્યાસંગ: વિક્ષેપે” પ્રાચીનેાએ વ્યાસંગ નામના અલકારાન્તર માન્યા છે. રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ મતાવે છે:— अनुभवस्मृत्यादेरन्यासङ्गात्प्रत्यूहो व्यासङ्गः ।
અનુભવ અને મૃત્યાદિકનું અન્યના આસંગથી અર્થાત્ પ્રસગથી પ્રત્યેડ અર્થાત્ વિશ્ન એ વ્યાસંગ અભ્રંશા, વૃત્તિમાં લખ્યુ છે કે આરંભ થવાવાળા અથવા આરભ થએલ અનુભવનું અથવા સ્મુતિનું; આદિ શબ્દથી ક્રિયાન્તરનું, અન્ય આસંગથી અર્થાત્ પ્રસ`ગથી વિશ્ન એ વ્યાસંગ અહંડાર.
ક્યમ પટ ઝટ પહેરાયે, સ્નાનસમય ઉભા માહન આવી; પૂર્યા નયન પરાગે, નિજ કરથી કમલેાને *પાવી.
આહીં કૃષ્ણને ગે પીએનાં વસ્ત્રહીન શરીરના થવાવાળા અનુભવના કમલપરાગ પ્રસગથી વિન્ન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com