________________
અન્તર્ભાવા કાર.
૫૭૧
નાનુલ વ્યાપાર અર્થાત્ થવાને અનુકૂલ ક્રિયા. તાત્પર્ય એ છે કે કારણના અભાવ. ચન્દ્રાલેાકકારે વિભાવના છ પ્રકારની માની છે. विभावना विनापि स्यात् कारणं कार्यजन्मचेत्
કારણના વિના પણ જે કાર્યોત્પત્તિ થાય તે મથમ વિભાવના.
યથા.
વિવિધ ટુ તહેવાર વિષ્ણુ, વિષ્ણુ વસંત મન મેાજ; વિના દંડ હુકમી પ્રજા, રામ રાજમાં રાજ. हेतूनामसमग्रत्वे कार्योत्पत्तिश्च सा मता અસ’પૂર્ણ કારણથી કાર્યોત્પત્તિ એ પણ દ્વિતીય વિમાવના
યથા.
શસ્ત્ર ન તીક્ષ્ણુ નહી કઠાર,
જીતે મદન જગત કરી જોર.
આહીં જગતજયરૂપ કાર્ય માં કારણ શસ્ત્રાની તીક્ષ્ણતા અને કઠારતા ગુણના અભાવજ કારણની અસમગ્રતા અર્થાત્ અસ પૂર્ણતા છે. कार्योत्पत्तिस्तृतीया स्यात् सत्यपि प्रतिबन्धके ॥
પ્રતિબન્ધક રહેતાં પણ કાર્યની ઉત્પત્તિ થાય એ તૃતીયવિમાવા થશે.
યા.
અતિ વિચિત્ર ગતિ આપની, સૂર ભૂપ શિવરાજ; છત્રધારોને તેજ તુજ, દે છે તાપ દરાજ.
આહીં છત્ર પ્રતિબન્ધક રહેતાં છતાં શિવરાજનુ તેજ અન્ય અવનિપતિને અસહ્ય તાપ આપે છે. પ્રતિન્યક એટલે રોકવાવાળેા. આહીં તાપ રોકવાવાળુ છત્ર હાવા છતાં તાપ કાર્યનુ હાવુ, એ માધક છતાં કાર્યનુ થવુ છે.
अकारणात्कार्यजन्म चतुर्थीस्याद्विभावना અકાણુથી કાર્યના જન્મ એ વતુર્થવિમાનના થશે.
યથા.
વીણાનાદ સુશંખથી, અતિ અદ્દભુત ગતિ નારી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com