________________
૫૬૫
અન્તર્ભાવાલંકાર. કારે કહેલ છે કે “નારા બિરમવાત, પિમ સિરાવાભિવાય
” હ તે વિમર્શરૂપ તર્ક છે. અને વિમર્શ સંશયરૂપ મને વૃત્તિ છે. રત્નાકરકારનું આ લક્ષણ છે.
संभावितसंभाव्यमानापोहो वितर्कः॥ સંભવ કરેલનું અને સંભવ કરવામાં આવશે એનું પણ અર્થાત્ નિરાકરણ એ વિતરું ગવાર, ઉક્ત ઉભય ઉદાહરણ તે સંભાવ્યમાન અહિનાં છે.
યથા. ઉર્ધ્વગતિ છે અગ્નિની, તિર્યગતિ દિનકંત;
અધ અધ આવત તેજ આ, શું છે જગત કહંત.
આહીં આકાશ માર્ગથી આવતા નારદનું વર્ણન છે. પૂર્વોક્ત બને ઉદાહરણમાં તે સંભવ કરેલને અહ છે. કેમકે રાજામાં દિનમણિ ઈત્યાદિની શંકા કરીને એને અહિ કરેલ છે અને ઉર્વગતિ” ઈતિ. આ ઉદાહરણમાં તે અન્યાદિની શંકા થઈ શકે છે. એને અપહ એ છે કે અગ્નિ ઉર્ધ્વગતિ છે. એથી એની શંકા નથી થઈ શકતી. તે અપેહ અર્થાત્ નિરાકરણમાં પર્યવસાન કરે તે આક્ષેપ અલંકાર છે.
વિધિ. “વિ”િ એટલે “વિધાન.” પ્રતિષેધ અલંકારના પ્રતિદ્વદ્વભાવમાં પ્રાચીને વિધિને અલંકારાન્તર માને છે.
ચન્દ્રાલેક પરમતથી આ લક્ષણું આપે છે – सिद्धस्यैव विधानं, यचदाहुर्विध्यलंकृतिम् ॥
જે સિદ્ધનું વિધાન એ વિધિ અલંકાર, વૃત્તિમાં લખે છે કે સારી રીતે જાણેલનું વિધાન નિરર્થક હોવાથી બાધિત થઈને અર્થાતરને ગર્ભમાં રાખવાથી ચારૂતર થઈને અલંકાર પદવીને પ્રાપ્ત થાય છે.
યથા. કેફિલ કેફિલ થાય છે, આવ્યે સમય વસંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com