________________
પ૬૦
કાવ્યક્ષાસ્ત્ર, મૂલક ચમત્કાર માનતાં શંખલા અલંકારના ત્રણ પ્રકાર કહે છે. ૧ કારણમાલા, ૨ એકાવલી, ૩ માલાદીપક. અમારા મતથી આ દીપક અને શંખલાને સંકર છે. એ ચન્દ્રાલેકના લક્ષણથી સ્પષ્ટ છે. ત્રીજે નવીન ચમત્કાર ઉત્પન્ન ન હોવાથી સંકર અલંકારાન્તર નથી. કિન્તુ અલંકાને સમુચ્ચય હોવાથી સમુચ્ચયજ છે.
શુરિ.
યુરિ શબ્દને અર્થ પેજના છે. “ચિન્તામણિ કષકારે” કહેલ છે કે –યુત્તર યોગનાયામ”
પ્રાચીને યુક્તિનામને અલંકારાન્તર માને છે. ચન્દ્રાલેકકાર” આ પ્રમાણે લખે છે –
િવરાતિસંધાનં કિયા મ ” મર્મગોપનને માટે ક્રિયા કરીને અપરનું અતિસંધાન અર્થાત્ વંચન એ મુક્તિ મા. અહીં એઓએ આ વિષયમાં યુક્તિ નામની રૂઢિ માની છે.
યથા. •
મિત્ર ચિત્ર લખતી હતી, આવી સખી અજાણ;
તુર્તજ તેને કર ધર્યો, પુખ્યતણા ધનુ બાણ. કુવલયાનંદકારે વ્યાતિથી આને એ ભેદ બતાવ્યો છે કે વ્યાજેકિતમાં આકારનું ગેપન છે. યુકિતમાં આકારથી અન્યનું ગેપન છે. તે અમારા મતમાં આકારનું ગેપન, આકારથી અન્યનું ગોપન, વચનથી ગેપન, અથવા કિયાથી ગેપન એકિંચિદ્વિલક્ષણતા અપહુતિના ઉદાહરણાન્તરની સાધક છે. પણ અલંકારાન્તરની સાધક નથી.
અજિત. જિત શબ્દનો અર્થ “ઈરછેલ” છે. ચિન્તામણિકષકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com