________________
૧૪૨
અભ્યાસ.
યથા.
અંદર મહિષી ડિગ મધ્યદ્વાર; કંચુક આવે જાય અપાર, શૂન્ય મણિ મન્દિર નૃપ-વૈરી; ચિર સ્નેહીંની રાજ્યસ્થિતિ હેરી.
શૂન્યના પક્ષમાં મહિષી-ભેંસ, ખડ્ગી–ગેંડા જન્તુ વિશેષ, કંચુકી–સર્પ, રાજ્યસ્થિતિ પક્ષમાં મહિષી-પાટરાણી, ખડૂગી-ખઙ્ગધારી પુરૂષ, કંચુકી-નાજર. અમારા મતથી આતા પૂર્વરૂપ અલ કારજ છે.
प्रतिबंध,
પ્રતિબંધ એટલે રોકવાવાળા, ચિન્તામણિ કાષકારે કહ્યું છે કે:“ કૃત્તિવન્યઃ ગતિરોધને ” પ્રાચીના પ્રતિખન્યને અલંકારાન્તર
''
માને છે.
અલંકારોદાહરણકાર આ લક્ષણુ ઉદાહરણુ ખતાવે છે:— प्राप्तस्य प्रतिबन्धः प्रतिबन्धः ॥
પ્રાપ્ત વસ્તુના પ્રતિબન્ધ એ પ્રતિબન્ધ અલકાર છે.
યથા.
શશિરશ્મિના સખ ધથી, અપેલુ ધૃત શીશ; પિગળે નહિ નયનાગ્નિથી, જયજય ઉમિયાઇશ.
આર્હી શિવના ધૃતાભિષેકમાં શિવનાં તૃતીય નેત્રની અગ્નિથી મૃતના પીગળી જવાની પ્રાપ્તિ છે, જેનાં શશિરશ્મિ સખ ધથી પ્રતિબંધ છે, અમારા મતથી પ્રતિબંધ અશ અત્યંત લૈાકિક હાવાથી આમાં તા ચમત્કાર અનુભવસિદ્ધ નથી. પ્રતિબંધ્ર જે તે હેતુથી થાય છે, એથી આહીં હેતુ અલંકાર થશે. આ ઉદાહરણમાં નયનાગ્નિરૂપ કારણ રહેતાં ધૃત પીગળવારૂપ કાર્ય ન થવું એ તે ચિત્રહેતુ છે અને આ ઉદાહરણમાં એવી વિવક્ષા કરે કે નયનાગ્નિની ઉષ્ણુતાથી શશિની શીતલતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com