________________
અર્પણુ પારિકા.
અખંડ પ્રઢપ્રતાપ નેકનામદાર ખુ. મહારાજા શ્રી ૧૦૮ ઇન્દ્રસિંહજી બહાદુર,
સ્વ. વાંસદા. કૃપાસિન્હા
આપ નામદાર શ્રીની પોતાને ત્યાં કલાકોવિદને આમંત્રણ આપી સાહિત્ય સંગીતાદિની તૃષાને તૃપ્ત કરવાની વૃત્તિને અંગે થએલ મહારા આપના. શ્રી સાથેના અલ્પ સહવાસથી ઉદભવેલ અભિલાષાને આ કાવ્યશાસરૂપી સાહિત્યસુધાસિધુ અર્પણ કરી હારી
જાતને કૃતકૃત્ય - માનું
લી. ભવદીય, રાજકવિ નથુરામ સુંદરછ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com