________________
અન્તર્ભાવાય કાર
૧૩૯
અમારા મતથી કુમુદની શાલા કમલમાં ગઈ, કમલની અશાભા કુમુદમાં આવી, ઇત્યાદિ વિષયમાં પણ અન્યોન્યતા : મૂલકજ ચમત્કાર છે, આ તેા ઉદાહરણાન્તર છે. પરિવર્તન વ્યવહાર તા પરસ્પર લેવાદેવામાં જ છે. એથી પરસ્પર પલટાવવુ' એ પરિવૃત્તિ છે. ભાનુત્તે એજ કહ્યું છે:
आत्मीयवस्तु दानपूर्वकपरकीयवस्त्वादानं परिवृत्तिः ॥
પોતાની વસ્તુના દાનપૂર્વ ક પારકી વસ્તુનું ગ્રહણુ એ પવૃિત્તિ. પેાતે પાતાની મેળે અટ્ઠલબદલ થવાના બે ભેદ છે. ૧ દાનપૂર્વક અન્યનું ગ્રહણુ. ૨ ત્યાગ પૂર્વક અન્યનું ગ્રહણુ.
યથા.
મારૂત સીકર મેઘ ઇઇ, ઇંદ્રાનનથી લેય;
અતિરતિ ધર્મ પ્રસ્વેદ કણુ, શાને અચરજ છેય.
આહીં ન્યૂનનું પલટાવવું છે, યદ્યપિ આહીં મુખના ધર્મ કણ દેવા શબ્દથી કહેવામાં આવેલ નથી. તથાપિ અર્થ સિદ્ધ હાવાથી આહીં પણ પરસ્પરની જ અદલાખદલી છે. માર્ત મેઘસ ખ'ધી સીકર દઇ કરીને સ્વેદખિન્ડ્રુ લે છે.
યથા.
ચુત હર્ષ ઉત્સવસમય સુવસન, સિયા ધારણુ કીધ; તે ત્યાી પતિસહ વનગમનમાં, પહેરી વલ્કલ લીધ.
અમારા મતથી આહીં ત્યાગપૂર્વક પલટાવવુ' છે, પરન્તુ અન્ય ગ્રહણ કરનાર નહીં હોવાથી પરસ્પર પલટાવ૩: નથી એથી પલેટાવવાના આમાં ચમત્કાર નથી.
द्वितीयपरिवृत्ति.
વૃિત્તિ શબ્દના અર્થ પરંપરા માનનાર પ્રાચીના પરિવૃત્તિ નામના અલ કારાન્તર માને છે.
ભાનુદત્ત આ લક્ષણુ ઉદાહરણુ ખતાવે છે. पूर्वपूर्वस्योत्तरोत्तरोपमानभावः परिवृत्ति.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com