________________
અન્તર્ભાવાલાર.
૧૩૩
આ વિષયને કાવ્યપ્રકાશગતકારિકાકારે ભૈની ઉક્તિ અથવા અનુક્તિ એવા સ ંદેહ અલંકારના બે પ્રકાર માનીને ભેટ્ટાક્તિ સ ંદેહ કહ્યો છે, તેથી આ વિષય સ ંદેહમાં અન્તર્ભૂત છે. द्वितीय निश्चय.
આરોગ્યમાણુના નિષેધ કરીને પ્રવૃત્તના સ્થાપનમાં પ્રાચીન નિશ્ચય નામના અલંકારાન્તર માને છે.
સાહિત્યદર્પણુકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે:— अन्यन्निषिध्य प्रकृतस्थापनं निश्चयः पुनः ॥
ગર્ અર્થાત્ આરોગ્યમાણુના નિષેધ કરીને પ્રકૃતનું' સ્થાપન પુન: અર્થાત્ દ્વિતીય નિશ્ચય અલ કાર છે.
યા.
ઇન્દીવર નહિ નયન આ, નહિ સરેાજ મુખ નાર; નહિ મધુક આ અધર છે, ભ્રમમાં ભ્રમર ગમાર.
યથા.
ગલ ન કસ્તુરી ગળે, પન્નગપતિ નથી હાર; ભસ્મ ન ચન્દ્રનલેપ તન, હેરબ્રમ માર ! ન માર. સાહિત્યદર્પ ણકાર કહે છે કે આ નિશ્ચયાન્ત સ ંદેડ નથી. કેમકે નિશ્ચયાન્ત સદેહમાં તે સ’શય અને નિશ્ચય અને એકને થાય છે. આહીં ભ્રમરાદિકાના સ ંદેહ છે અને નાયક આદિના નિશ્ચય છે. ભ્રમરાદિકાના આહીં સદેહે પણ નથી. કેમકે ભ્રમરાદિકાને ઇન્દીવર અને નયન આદિના સ ંદેડ હોય તા સમીપ આવવું ઇત્યાદિના સંભવ નથી. અહીં બ્રાન્તિ અલંકાર પણ નથી. કેમકે યદ્યપિ ભ્રમરાફ્રિકાની બ્રાન્તિ છે તથાપિ આહીં એમાં ચમત્કાર અનુભવસિદ્ધ નથી. કિન્તુ આ પ્રકારની નાયક આદિની ઉક્તિમાંજ સહૃદય માન્ય ચમત્કાર છે ભ્રમર આદિના આગમન આદિની અથવા બ્રાન્તિ આર્દિની વિવક્ષા ન હાય તા પણ નાયિકાને પ્રસન્ન કરવાને માટે નાયક આદિની આ પ્રકારની ઉક્તિ સભવે છે, અને વ્યંગ્યરૂપક પણ નથી, કેમકે સુખમાં કમલનું રૂપક નથી કર્યું અને અપન્કુતિ અલંકાર પણ નથી; કેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com