SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તભંવાલંકાર ૫૨૫ પ્રાચીને અલંકારાન્તર માને છે. રત્નાકરકાર આ પ્રમાણે લક્ષણ ઉદાહરણ બતાવે છે. વિરેન પિરોપમાં. કલ્પિતની સાથે કરેલ ઉપમા એ પિત્તના, વૃત્તિમાં લખ્યું છે કે આનું ફલ તે સદશાન્તરને અભાવ છે. એથી ઉપમામાં અંતર્ભાવ નથી. યથા. ખ–લતા ઇવ ખળતા સદા, છે છાંયા ફલ હીન. : ર–ત્રતા અર્થાત્ આકાશ-વેલિ નથી એની ઉપમા તે કલ્પિત છે. દંડી આચાર્યો આને ઉપમાનો પ્રકાર કહ્યું છે. તેથી અમારા મતથી આ પૃથક અલંકાર નથી. ઉપમાને જ પ્રકાર છે. અને સદશાન્તરના અભાવમાં અલંકારતા માનીએ તે આક્ષેપ થશે. વારવી. કાવ્યપ્રકાશગતકારિકાકારાદિ તે કિયાદીપક અને કારકદીપક એવા બે દીપક માને છે. ચન્દ્રાલેકકારાદિ કારકદીપકને ભિન્ન અલંકાર માને છે. અમારા મતમાં આ દીપકને જ પ્રકાર છે. રામા .. કેટલાક પ્રાચીને કારણમાલાને ભિન્ન અલંકાર માને છે. ચન્દ્રાલોકકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે. गुम्फः कारणमाला स्याद्यथापाकमान्तकारण :॥ ઉત્તરોત્તરની કારણભૂત પૂર્વ પૂર્વ વસ્તુઓથી કરીને અર્થાત્ પૂર્વ પૂર્વની કારણભૂત ઉત્તરોત્તર વસ્તુઓથી કરીને કરેલ ગુફન એ कारणमाला. યથા. નીતિ થકી ધન, ધનથી ત્યાગ, ત્યાગ થકી યશ છે બડ ભાગ, યથા. નર્ક થાય છે પાપથી, પાપ દરિદ્રથી હેય; દરિદ્ર થાય વિણ દાનથી, કરે દાન સહુ કેય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy