________________
૪૪૪
કાવ્યશાસ્ત્ર.
રંગ ચઢવે એમાં પોતાની ખુબસુરતી અને પતિને વશ કરવા રૂપ હેતુ છે. એ કારક હેતુ જાણુ.
યથા. કકિલરવઆરંભ ને, કલિએતણે પ્રકાશ
સૂચવે સમય વસંતને, હૃદયે વધે હૅલ્લાસ.
આમાં વસંત સમયનું જ્ઞાન કરાવવામાં કેકિલરવ આરંભાદિ હેતુ છે. એ જ્ઞાપક હેતુ જાણ.
આચાર્યદંડી અને મહારાજા ભેજ કહે છે – વિજાઈ જ જાનના ગતથી,
· युक्तो न युक्त इत्येवमसंख्याश्चित्रहेतवः ॥ નિવાર્ય અર્થાત કારણથી કાર્યનું દૂર હોવું, એ દેશથી અને કાલથી બે પ્રકારનું છે. કારણ અને સ્થલમાં, કાર્ય અને સ્થલમાં, એતો દેશની વિરતા છે. સહક અર્થાત્ કાર્ય કારણની સાથેજ હવું. શયનનન અર્થાત કાર્ય પહેલાં થવું અને કારણ પછી થવું, આનું ઉદાહરણ વિચિત્ર અલંકારમાં આપેલ છે. યુક્ત અર્થાત્ કારણને એગ્ય કાર્ય, અયુક્ત અર્થાત્ કારણને અગ્ય કાર્ય. અયુક્ત કાર્યનું ઉદાહરણ આ પ્રમાણે છે –
યથા. તુજ પ્રતાપ રવિ તેજ નૃપ, રાખે કેવી રીત;
અન્ય નૃપતિના કરકમલ, સંકેચાવે નિત્ય. આહીં રવિ હેવાથી કમલેને સંકુચાવવાનું અયુક્ત કાર્ય છે, આચાર્યદંડી આ પ્રમાણે લક્ષણ આપે છે – हेतुश्च सूक्ष्मलेशौ च वाचामुत्तमभूषणम् ।
कारकज्ञापको हेतू तो चानेकविधौ यथा ॥ હેતુ, સૂક્ષ્મ અને લેશ વારાં અર્થાત્ વાણુંનું ઉત્તમ ભૂષણ છે. હેતુ કારક અને જ્ઞાપક એમ બે પ્રકારના હેઈને ફરી અનેક પ્રકારના થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com