________________
re
કાવ્યશાસ્ત્ર.
उपमानोपमेययोरेकस्य प्राधान्यनिर्देशेऽ परस्य सहार्थसबन्धे सहोक्तिः ॥
ઉપમાન અને ઉપમેયમાંથી એકનું પ્રધાનતાથી કથન, અન્યનું સહા સમધથી કથન એ સૌત્તિ અલંકાર.
વાગ્ભટ આ લક્ષણ આપે છે:
—
सहोक्तिः सा भवेद्यत्र कार्यकारणयोः सह ।
समुत्पत्तिकथा हेतोर्वक्तुं तज्जन्मशक्तिताम् ॥ કારણની કાર્ય ઉત્પત્તિ સામર્થ્ય કહેવાને માટે કાર્ય કારણની સાથે ઉત્પત્તિ કહેવી એ સોસ,
યથા.
ગ્રહી નમાવી આકર્ષતા, અરિયશ મદશ્રી સાથ; રણમાં ધનુષ અપૂર્વકૃતિ, જયતિ જયતિ સઘુનાથ. આહીં સહેાક્તિ અલકારનું સ્વરૂપ તા સહભાવ માત્ર છે.
સાર.
જશવંતજશે ભૂષણકાર કહે છે:—
(પ
સારી શબ્દના અર્થ શ્રેષ્ઠ છે. ચિન્તામણિ કાષકાર કહે છેઃ— સાર: શ્રશ્ને ” વસ્તુના શ્રેષ્ઠ અંશને લેાકમાં સાર કહેવાની રૂઢિ છે. જે વસ્તુના સાર છે તેજ સાર અહંતા.
યથા.
આ અપાર સંસારમાં, સાર વસ્તુ કવિવાણી; જેને જગત અધુ રહ્યું, વારવાર વખાણી.
યથા.
રાયસાર ભૂ, ભૂમાં પુરગણુ, પુરમાં સાધ સાધ શય્યા ભથુ; તેમ વરાંગી છે શય્યામાં, જાણુ અંગ સર્વસ્વ તુ તેમાં.
સ્વામી, અમાત્ય, સુહૃદ, કાષ, રાષ્ટ્ર, દુર્ગા અને સેના એ સપ્તાંગ મળીને રાજ્ય વસ્તુ છે. એ એવી રાજ્ય વસ્તુમાં ધરણી સાર છે. કેમકે ધરણીથી સર્વ થાય છે. આહીં ધરણીથી દેશની વિવક્ષા છે. વનપર્વતાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com