________________
સમ. શથી દેવાને પ્રસંગ નહીં છતાં પણ દેવાનું વચન મુખથી નીકળે છે.
અલંકારે દાહરણકાર સંસ્કાર અલંકારનું આ લક્ષણ આપે છે:अनुभूत वासनानुमेयः संस्कारः॥ અનુભૂત અર્થાત્ અનુભવ કરેલની વાસના એ સંજાર
યથા.
કર વામ અંજન આપવા ચહે, નયન દક્ષિણ માહિક કર ચહે દક્ષિણ ભુજગ ભુજબંધ, ધર્યો વામ સુબહિ. એ ઢગ નિજ નિજ અંગને, નિરખી હરાહર જે; સાથે સહાસ થયાં કરે, કલ્યાણ જગનું એહ.
सादृश्यमूलक संस्कार.
યથા.
ફરિ ફરિ નિરખને નીલમણિના મહલ સહિત સંગીત, થાયે શ્રમિત કરિ મધુર રવને, નૃત્ય પરમ પુનીત. એ વરલી વર્ષા ઋતુ સુગર્જિત પદની શ્રેણું તેાયે ઉદાસી રહ્યા કરે, અવલેકિયે મૃગનેણ..
આહીં મયૂરને મેઘ સાદસ્યથી તાદશ નીલમણિ મહેલમાં મેઘને વારંવાર ભ્રમ થયે. ફરી એ જ્ઞાન થયું કે એ મેઘ નથી. સંગીત સહિત નીલમણિ મહેલ છે. અને એ સંસ્કાર જામી ગયે એથી સાક્ષાત્ ગર્જનાયુક્ત મેઘમાં તાદશ નીલમણિ મહેલોને ભ્રમ છે.
તમ. જશવંત જશાભૂષણકાર” લખે છે –
સમ શબ્દનો અર્થ તુલ્ય. અહીં સમ શબ્દથી યથાયોગ્ય સંબંધની વિવક્ષા છેયથાયોગ્ય અથૉત્ યાચિન. યથાયોગ્ય સંબંધથી સમ અહંકાર જાણ.
ના શશિને ગંગહર, આશ્રય લે અનુરૂપ તેમ કીતિ આશ્રય કરે, તુજમાં દાની ભૂપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com