________________
અતિક.
યથા. વિભવ અપાર ઉદાર અતિ, પ્રતાપ ઈન્દ્ર પ્રમાણ
સેવિત આ નૃપ સહસથી, એ ત્રિદશાધિપ જાણુ. ત્રિદશ શબ્દમાં કૈલેષ છે. દેવતા અને ત્રદશ. આહીં “સહસમ્પથી સેવિત” મહારાણા પ્રતાપસિંહજી ઉપમેયની અધિકતા અને “ત્રિદશાધિપ” એ ઈન્દ્ર ઉપમાનની ન્યૂનતા બને કથન કરવામાં આવી છે તેથી સમય િકાતિવા છે. ત્રિદશ નામ દેવતાનું છે. અમરકેષમાં કહ્યું છે કે –
“ગમ નિરા વેવાલિયા વિવુNTયુ.” આચાર્યદંડીનું આ લક્ષણ છે – शब्दोपात्ते प्रतीतेवा, सादृश्ये वस्तुनोईयोः तत्र यद्भेदकथनं व्यतिरेकः स कथ्यते ॥
બે વસ્તુનું સારશ્ય વાચ્ય અથવા પ્રતીયમાન રહે ત્યાં જે ભેદનું કથન એને તિરેશ કહે છે.
મહારાજા ભેજ આ લક્ષણ આપે છે – शब्दोपात्ते प्रतीतेवा सादृश्ये वस्तुनोईयोः । भेदाभिधानं भेदश्च व्यतिरेकश्च कथ्यते ॥
બે વસ્તુનું સાશ્ય વાચ્ય અથવા પ્રતીયમાન રહેતાં એના લેદનું જે કથન એ ભેદ અલંકાર. આને વ્યતિરેક પણ કહે છે. અને મહારાજાએ આના સજાતિય અને વિજાતિય એવા ભેદ બતાવ્યા છે.
યથા. અનિવારિત રવિરમિથી, રત્નદીપે નહીં ન્યા, હણિરાધ નરને કરે, જોબન જનિત એંધારૂં.
સ્વતઃ સિદ્ધ અંધકાર અને વનજનિત અજ્ઞાનરૂપી અંધકાર બને સજાતીય છે.
૫૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com