________________
૪૬૨
કાવ્યશાસ્ત્ર, ખ કારનું કાર્ય યશ છે, તેથી યશ પણ અસિત હોવો જોઈએ પણ એ વેત છે.
વિષા. જશવંતજશોભૂષણકાર” લખે છે –
આહીં “વિ” ઉપસર્ગ વિશેષ અર્થમાં છે. વિશેષ શબ્દનો અર્થ આહીં “અતિશય” છે. “ચિન્તામણિકષકાર” કહે છે – વિ વિરારે, ગતિશ. વર્લ્સ ધાતુથી “સદ્ધિ” શબ્દ બનેલ છે. “ઘરું વિરાળગત્યવસાપુ એ વસ્ત્ર ધાતુ વિખેરવું, ગતિ અને અવસાદના અર્થમાં છે. “અવસાદન” શબ્દનો અર્થ વિષય છે. “ ચિન્તામણિકોષકાર ” કહે છે –“ગવતિ વિષ” વિષાદ નામ દુ:ખનું પ્રસિદ્ધ છે. આહીં “સંત” શબ્દનો અર્થ દુઃખ છે. વ્યાકરણ રીતિથી સાદ શબ્દના દંત્ય સકારને મૂદ્ધન્ય. ષકાર બનેલ છે.'
પ્રહણ અલંકારમાં લોકોત્તરતાને માટે હર્ષ શબ્દની સાથે “ક”ઉપસર્ગ જોડવામાં આવેલ છે, અને પ્રહર્ષણના પ્રતિદ્વી ભાવમાં આ વિષય અલંકાર છે. એમજ કેત્તરતાને માટે આહીં સાદ” શબ્દની સાથે “જિ” ઉપસર્ગ જોડવામાં આવ્યું છે.
ધેરીએ કેવળ હર્ષને અલંકાર નથી કર્યો, પણ પ્રહર્ષણને કહેલ છે, એથી આ અવયવાર્થ ઘેરીને વિવક્ષિત હોય એમ સિદ્ધ થાય છે.
આહીં વિષાદ આ શબ્દસમુદાયને અર્થ દુઃખ માને તે અસમંજસ થશે, કેમકે સાધારણ હર્ષ અલંકાર થતું નથી. પ્રકૃષ્ટ હર્ષ અલંકાર થાય છે, આવું માનવામાં આવ્યું ત્યાં એના પ્રતિદ્વી ભાવમાં દુ:ખ માત્રને અલંકારતા કેવી રીતે થશે ?
વાંછિતથી અધિકતાર્થની સિદ્ધિ ઈત્યાદિમાં પ્રહર્ષણ અલંકાર થાય છે. એમજ વાંછિતથી વિરૂદ્ધાર્થની પ્રાપ્તિ ઈત્યાદિમાં વિષાદ અલંકાર થાય છે. એમ નહી કહેશે કે દુ:ખ શોભાકર બનીને અલ. કાર કેમ થાય? કેમકે જેને વિષાદ થાય છે, એને તે એ ભાજપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com